શોધખોળ કરો

Coronavirus: મમતા બેનરજીના પરિવારમાં કોણ બન્યું કોરોનાનો ભોગ ? જાણો મમતાના પરિવાર વિશે

તેના ભાઈ બહેનોમાં બાબુન બેનર્જી, અમિત બેનર્જી, કલી બેનર્જી, અજીત બેનર્જી, ગણેશ બેનર્જી, સમીર બેનર્જીનો સમાવેશ થાય છે. તેના ભત્રીજાનું નામ અભિષેક બેનર્જી છે.

કોલકાતાઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે પરંતુ જે રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યાં પરિસ્થિતિ ખરાબ છે. કોરોનાના કેસ વધતાં અનેક રાજ્યોએ લોકડાઉન લગાવી દીધું છે. પશ્ચિમ બંગાળે પણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાનપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના માથે મોટી આફત આવી પડી છે. મમતાના નાના ભાઈનું કોરોનાના કારણે નિધન થયું છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમનું ગઈકાલે કોરોનાના કારણે નિધન થયુ છે. અસીમ બંદોપાધ્યાય છેલ્લા એક મહિનાથી કોરોના સામે લડી રહ્યા હતા. ગઈકાલે સવારે તેમનું નિધન થયુ હતું. મમતાના ભાઈની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. છેલ્લા એક મહિનાથી તેઓ કોરોનાથી સંક્રમિત હતા. શનિવારે તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી.

તેના ભાઈ બહેનોમાં બાબુન બેનર્જી, અસીમ બેનર્જી, કલી બેનર્જી, અજીત બેનર્જી, ગણેશ બેનર્જી, સમીર બેનર્જીનો સમાવેશ થાય છે. તેના ભત્રીજાનું નામ અભિષેક બેનર્જી છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,31,948 છે. જ્યારે 9,69,228 લોકો કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે 13,137 લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 46 લાખ 84 હજાર 077

કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335

કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458

કુલ મોત - 2 લાખ 70 હજાર 284

Coronavirus Cases India:  દેશમાં છેલ્લા પાંચ દિવસમાં ચોથી વખત ચાર હજારથી વધુ મોત નોંધાતા હાહાકાર, જાણો આજે કેટલા કેસ નોંધાયા

Coronavirus Cases LIVE:  ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો

વેરાવળથી કેટલા કિમી દૂર છે વાવાઝોડું ? ગુજરાતમાં કઈ જગ્યાએથી થશે પસાર ? જાણો હવામાન વિભાગે શું કહ્યું.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget