શોધખોળ કરો

Lockdown ની ઐસી-તૈસી કરનારા લોકો પર નારાજ થયા PM મોદી, રાજ્ય સરકારોને કર્યો આ હુકમ, જાણો વિગત

કોરોના વાયરસના વધતા મામલાના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિત દેશના 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે.

નવી દિલ્હીઃ વિદેશ સહિત દેશમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 410ને પાર કરી ગઈ છે અને દર કલાકે તેમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણા મોટા શહેરોમાં લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે, છતાં લોકો તેનો ગંભીરતાથી અમલ કરતા નથી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લોકડાઉન દરમિયાન લોકો બહાર નીકળી રહ્યા છે તેને લઈ નારાજગી વ્યક્ત કરી છે. મોદીએ લખ્યું, લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા પરંતુ સરકારો તેનું પાલન કરાવે. પ્રધાનમંત્રએ ટ્વિટ કરીને લખ્યું, લોકડાઉને હજુ પણ ઘણા લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. મહેરબાની કરીને તેનાથી તમે બચો. તમારા પરિવારને બચાવો. આદેશોનું  ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી વિનંતી છે કે નિયમો અને કાનૂનોનું પાલન કરો. કોરોના વાયરસના વધતા મામલાના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ સહિત દેશના 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. તેમ છતાં અનેક લોકો સડકો પર નજરે પડ્યા હતા. સાંજે 5 વાગ્યે ડોક્ટરો-મીડિયાકર્મીનો આભાર વ્યક્ત કરવા થાળી અને તાળી વગાડવામાં આવી હતી. પરંતુ તે બાદ દેશના અનેક શહેરોમાં લોકો ઉજવણી કરતાં નજરે પડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

Embed widget