શોધખોળ કરો

શિવસેનાએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા, સામનામાં લખ્યું, સંકટના સમયમાં વિપક્ષ કેવો હોવો જોઈએ તે દર્શાવ્યું

સામનામાં શિવસેનાએ લખ્યું કે, રાહલુ અને મોદીએ દેશને ફાયદા માટે વૈશ્વિક મહામારી પર આમને-સામને ચર્ચા કરવી જોઈએ. ભાજપની અડધી સફળતા તો રાહુલ ગાંધીની છબિ બગાડવાથી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરી સરકાર રચનારી શિવસેનાએ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કર્યા છે. શિવસેનાએ કહ્યું, રાહુલના પ્રધાનમંત્રી મોદી સાથે મતમતાંતર હોઈ શકે છે પરંતુ આ સમય લડવાનો નથી પરંતુ મહામારી સામે એકજૂથ થઈને લડવાની છે. પાર્ટીના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું કે, રાહલુ અને મોદીએ દેશને ફાયદા માટે વૈશ્વિક મહામારી પર આમને-સામને ચર્ચા કરવી જોઈએ. ભાજપની અડધી સફળતા તો રાહુલ ગાંધીની છબિ બગાડવાથી છે. વર્તામન સમયમાં રાહુલ ગાંધીના વલણની પ્રશંસા કરવી જોઈએ. કોઈપણ વિપક્ષ પાર્ટીએ સંકટના સમયમાં કેવું વર્તન કરવું જોઈએ તેની આદર્શ આચાર સંહિતા રાહુલે સામે રાખી છે. શિવસેનાએ કહ્યુ, રાહુલે પહેલાથી જ કોરોના વાયરસના ખતરાને માપી લીધો હતો અને સરકારને સતત જરૂરી પગલા ભરવા આગ્રહ કરતા હતા. જ્યારે તેઓ(ભાજપ) મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર પાડવામાં વ્યસ્ત હતી ત્યારે ગાંધી સરકારને કોરોના વાયરસ સંકટ સામે લડવા જગાડી રહ્યા હતા. રાહુલ ગાંધીના વિચાર અને વિપક્ષ પાર્ટીઓ માટે ચિંતન શિબિર જેમ છે અને તેનાથી દેશને ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

Embed widget