શોધખોળ કરો

કોરોના વાયરસને લઈને WHOએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- હવાથી પણ વાયરસ.....

બેનેડેટ્ટા અનુસાર સાર્વજનિક જગ્યા પર, ભીડવાળી બંધ જગ્યા પર, હવા દ્વારા વાયરસ ફેલાઈ શકે છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ફેલાવવાની શરૂઆતથી જ તેનાથી બચાવની વાત કરવામાં આવી રહી છે. હાલમાં  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના પ્રસારને લઈને હવાને પણ જવાબદાર ગણાવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, એ વાતને નકારી ન શકાય કે કોરોના વાયરસનો પ્રહસાર હવાથી નથી થઈ શકતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વના 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ એ વાતના પૂરાવા આપ્યા છે કે ફ્લોટિંગ વાયરસના કરણ એવા લોકોને સંક્રમિત કરી શકે છે જે તેને શ્વાસ દ્વારા પોતાના શરીરમાં અંદર લે છે. આ પહેલા WHOએ કહ્યું હતું કે, કોરોનાનો વાયરસ શ્વાસની બિમારીનું કારણ બને છે. ચેપ લાગેલ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેની સાથે જ કહેવામાં આવ્યું હતું કે કોરોનાનો ચેપ મુખ્ય રીતે સંક્રમિત વ્યક્તિના નાક અને મોઢામાંથી નીકળતા નાના ડ્રોપના માધ્યમથી ફેલાય છે જે જમીન પર સંપર્કમાં આવવા પર ઝડપથી ખત્મ થઈ જાય છે. જીનીવીમાં એક બ્રીફિંગ દમરિયાન WHOએ એક્સપર્ટ બેનેડેટ્ટા અલેગ્રાંજીનું કહેવું છે કે, સંગઠન વાયરસના ટ્રાન્સમિશનની રીતને લઈને પૂરાવાને ધ્યાનમાં લઈ રહ્યા છે. બેનેડેટ્ટા અનુસાર સાર્વજનિક જગ્યા પર, ભીડવાળી બંધ જગ્યા પર, હવા દ્વારા વાયરસ ફેલાઈ શકે છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ આ વાતના પૂરાવા આપ્યા છે કે કોરોના સંક્રમિતના મોઢા અને નાકથી નીકળતી હવાના કરણમાં કોરોના વાયરસ ઘણાં સમય સુધી હવામાં રહી શકે છે. જેના કારણે તે આગળ કોઈપણ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget