શોધખોળ કરો

Corona Vaccine: કોરોનાની રસી લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઈ રહ્યા છે પોઝિટિવ ? જાણો વિગતે

કોરોના રસી લીધા બાદ લોકોની અંદરથી કોરોનાને લઈ ડર ખતમ થઈ ગયો છે. લોકો કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન નથી કરતાં. સરકાર સતત માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવી રાખવાની અપીલ કરે છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે રસી લીધા બાદ પણ અમુક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર(Coronavirus Second Wave)  ફરી વળી છે. આ દરમિયાન કોરોના રસીકરણ (Corona Vaccination) પણ ઝડપથી થઈ રહ્યું છે. કોરોના રસી લીધેલા હોય તેવા વ્યક્તિઓમાં પણ ચેપ લાગ્યાના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈ લોકોની ચિંતા વધી ગઈ છે.

કોરોના રસી લીધા બાદ સંક્રમિત (Corona Positive) થતાં હોવાના અહેવાલ બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યુ છે કે રસીકરણ બાદ પણ સાવધાની રાખવાની જરૂર છે. રસીને શરીરમાં કામ કરવા માટે થોડો સમય લાગે છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિએ રસી લીધી હોય અને તે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવે તો તેને પણ ચેપ લાગી છે. રસીકરણ બાદ કોરોના પોઝિટિવ થવાના આ કારણો છે.

કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવું: કોરોના રસી લીધા બાદ લોકોની અંદરથી કોરોનાને લઈ ડર ખતમ થઈ ગયો છે. લોકો કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન નથી કરતાં. સરકાર સતત માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવી રાખવાની અપીલ કરે છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે રસી લીધા બાદ પણ અમુક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે.

રસીકરણ નિયમોનું નથી થઈ રહ્યું પાલનઃ જે સમયે રસીકરણ થાય છે તે સમયે હાજર ડોક્ટર લોકોને રસીકરણના નિયમ બતાવે છે. ડોક્ટરોની ટીમ રસીકરણ પહેલા અને પછી શું સાવધાની રાખવી તે જણાવે છે. જોકે એવું જોવા મળ્યું છે કે રસીકરણ બાદ લોકો નિયમોનું પાલન નથી કરતાં. જેને લઈ રસી લીધા બાદ પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

રસીના બંને ડોઝ સમય પર ન લેવાઃ વેક્સીન બાદ પણ વ્યક્તિનું પોઝિટિવ આવવાનું કારણ એક ડોઝ સમય પર ન મળવાનું છે. કોરોનો પહેલો ડોઝ લીધા બાદ જ્યારે બીજા ડોઝ સમયસર ન લેવામાં આવે તો પણ સંક્રમિત થવાય છે.

કોરોના રસી લીધા બાદ કેટલાક લોકો કોરોના પોઝિટિવ થવાને રી ઈન્ફેક્શન માને છે, પરંતુ તે સત્ય નથી. ડોક્ટરોનું કહેવું છેક જો રસીકરણ બાદ પણ કોરોના સંક્રમિત થાવ તો ડરવાની જરૂર નથી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 794 લોકોના મોત થયા છે. જોકે 77,567 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  એક કરોડ 32 લાખ 05 હજાર 926

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 90હજાર 859

કુલ એક્ટિવ કેસ - 10 લાખ 46 હજાર 631

કુલ મોત - એક લાખ 68 હજાર 436

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Embed widget