શોધખોળ કરો

Covid-19 Vaccine: કોરોના રસી લીધા બાદ તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ, જાણો વિગતે

રસી ત્યારે જ કારગર સાબિત થશે જ્યારે મજબૂત અને સ્વસ્થ્ય ઇમ્યૂન સિસ્ટમ તેનું સમર્થન કરશે.

લગભગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની લડાઈ સામે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ભારતમાં પ્રથમ દિવસ 1 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. આગળના તબક્કામાં વરિષ્ઠ નાગરિકોને રસી આપવાની તૈયારી છે. જોકે માત્ર રસી લેવાથી જ મહામારી ખત્મ થઈ જશે તેની કોઈ ગેરેન્ટી નથી. ઉપયોગમાં લેવામાં આવી રહેલ રસી હાલમાં પ્રાયોગિક તબક્કામાં છે. માટે જ કોરોના પહેલાની જીવી સ્થિતિ હાલમાં આવવી શક્ય નથી. રસી જીવનને સરળ બનાવી શકે છે. પરંતુ મહામારીને ખત્મ કરવા માટે હજુ લાંબી લડાઈ લડવી પડશે. માટે જ રસી લીધા બાદ પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. માસ્ક વગર ફી નહીં શકાય રસીકરણ મોટેબાગે એક હદ સુધી માત્ર સુરક્ષા આપે છે. પરંતુ ફરીથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ છે. મોટાપાયે રસીકરકણનો ટાર્ગેટ પુરો થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેનો મતલબ એ થયો કે હજુ પણ મોટાભાગના લોકોને ચેપ લાગવાનું જોખમ છે. આપણે નથી ખબર કે કોણ કોરોના વાયરસનો વાહક છે અને કોણ નથી. કેટલાક એવા લોકો પણ હશે જે ડોઝ નહીં લે માટે માસ્ક પહેરવું જરૂરી છે. 45 દિવસ સુધી આલ્કોહોલનું સેવન નહીં રસી ત્યારે જ કારગર સાબિત થશે જ્યારે મજબૂત અને સ્વસ્થ્ય ઇમ્યૂન સિસ્ટમ તેનું સમર્થન કરશે. આ કારણે જ નિષ્ણાંતોએ આલ્કોહોલ પીવાની ના પાડે છે. તેમના અનુસાર, લોકોએ રસી લીધા બાદ ઓછામાં ઓછા 45 દિવસ સુધી આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે આલ્કોહોલ ઇમ્યૂનના કામકાજને દબાવી દે છે. કોરોના દર્દીની સારસંભાળ રાખી શકાય છે રસીના બન્ને ડોઝા લીધા બાદ તમે કોરોના દર્દીની સારસંભાળ રાખી શકો છો. આ એક મુખ્ય કારણે જ સ્વાસ્થ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના રસીમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. જોકે પ્રાથમિક સુરક્ષા ઉપાયોનું પાલન કરવું હજુ પણ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સનું હજુ પણ પાલન કરવું જરૂરી છ ફૂટનું અંતર સંક્રમણને રોકવા માટે ઓગ્ય છે. અનેક રીસર્ચમાં સાબિત થયું છે કે સોશિયલ ડિસ્ટન્સને પહેલાથી જ ચેપને ફેલાતો અટકાવવામાં મદદ કરી છે. કેટલીક જગ્યાએ હજુ પણ જોખમ રસી લીધા બાદ લોકોને પોતાની મરજી પ્રમાણે ફરવાની મંજૂરી નથી મળી જતી અથવા શરૂઆતના તબક્કામાં મોટી સંખ્યામાં ભેગા ન થઈ શકાય. હર્ડ ઇમ્યૂનિટી મેળવવા સુધીમાં એવા લોકો પણ હશે જેને રસી નહીં લીધી હોય. એવામાં શંકા છે કે ચેપ બીજા સુધી ફેલાઈ શકે છે. આપણે યાદ રાખું જોઈએ કે કોઈ રસી માત્ર શરીરમાં વાયરસને ફેલાતો રોકવામાં મદદ કરશે પરંતુ ચેપ ફેલાતો અટકાવવામાં મદદ કરે એ જરૂરી નથી. બારત રેસ્ટોરન્ટ અને અન્ય જોખમી જગ્યાઓ હાલમાં સામાન્ય ઉપયોગ માટે બંધ કરવામાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget