શોધખોળ કરો

ભારતમાં કોરોનાની રસી સૌથી પહેલા કોને અપાશે, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કર્યો ખુલાસો

ભારતને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રસી મળવાની સંભાવના છે.

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે બધા રસીની રાહ જોઈને બેઠા છે. હવે લોકોની આતુરતાનો અંત આવવાનો છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ફરી એક વખત કહ્યું કે, ભારતમાં રસી આવવા પર સૌથી પહેરા કોને તે આપવામાં આવશે. એક ખાનગી ન્યૂઝ ચેલન સાથે વાત કરતાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, સૌથી પહેલા હેલ્થ વર્કરને કોરોના રસી આપવામાં આવશે. ત્યાર બાદ ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસકર્મી અને પેરામિલિટ્રી ફોર્સને રસી આપવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, ત્યાર બાદ 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. ત્યાર બાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોના ગ્રુપને અને બાદમાં છેલ્લો કોમર્બિડિટીના દર્દીને આપવામાં આવશે. ટૂંકમાં જ કોરોના રસી મળવાની સંભાવના ભારતને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રસી મળવાની સંભાવના છે. ભારત સરકાર પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા મળીને બનાવવામાં આવી રહેલ કોરોના વાયરસની સંભવિત રસીને ઇમર્જન્સીમાં મંજૂરી આપી શકે છે. જ્યારે ભારત બાયોટેકની રસીને ટ્રાયલ 1 અને 2ના ડેટા સમબિટ કર્યા બાદ ઇમર્જન્સીમાં મંજૂરી મળી શકે છે. નિયામક સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભારત બાયોટેક રસી માટે ડેટા પ્રકાશિત કરવાની પ્રક્રિયામાં છે જે હાલમાં ભારતમાં ફેઝ 3 ટ્રાયલમાં છે. માટે ફેબ્રુઆરી સુધી બે રસી ઉપલબ્ધ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget