શોધખોળ કરો

કેરળ: કુન્નુરમાં CPM નેતાની હત્યા, એક કલાક પછી RSS કાર્યકર્તાની પણ હત્યા

કુન્નૂર: કેરળમાં ગઈરાત્રે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈંડિયા (માર્ક્સવાદી) અને આરએસએસ કાર્યકર્તાઓની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટના કેરળના કુન્નુરની છે. સીપીએમ નેતા ધનરાજને પય્યાનુરમાં મારી નાખવામાં આવ્યો હતો. તેના થોડા સમય પછી આરએસએસ નેતાને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. સીપીએમના નેતા ઘનરાજ ઘરમાં હતા ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેના એક કલાક પછી ઓટો રિક્ષા ચાલક અને આરએસએસ કાર્યકર્તા સીકે રામચંદ્રન પર હુમલો કરવામાં આવ્યો હતો. સીપીઆઈએમ અને આરએસએસ-બીજેપી એક બીજા ઉપર આ હિંસાનો આરોપ લગાવી રહ્યા છે. બન્ને સંગઠનોએ પય્યાનુર અને આસપાસના વિસ્તારોમાં બંધની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે જિલ્લામાં તોફાનના અહેવાલો મળ્યા હતા. તે વખતે સીપીએમ અને બીજેપી સમર્થકોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મેમાં વિધાનસભા ચૂંટણી વખતે કુન્નુર અને કેરળના બીજા ભાગોમાં રાજનૈતિક હિંસા ચરમસીમા પર હતી. રાજ્યમાં મતદાન સાથે જોડાયેલી હિંસાના એક હજારથી વધુ કેસો સામે આવ્યા હતા. તેમાં સૌથી વધુ કુન્નુરના હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ

Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયતHarsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકીMahakumbh Mela 2025: વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો આજથી પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, સૂર્યદેવના મળશે આશીર્વાદ

ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, નલિયાથી લઇ અમદાવાદ-મહેસાણ સુધી ઠંડા પવનો ફૂંકાયા, વાંચો તાજા અપડેટ

Embed widget