શોધખોળ કરો

વિદેશમાં બેઠેલી મહિલા મિત્ર દીપ સિદ્ધુને કરી રહી છે મદદ, હેન્ડલ કરી રહી છે ફેસબુક અકાઉન્ટ, તપાસમાં ખુલાસો

ગણતંત્ર દિવસે દિલ્લી અને લાલ કિલ્લા ખાતે થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુ હાલ ફરાર છે. એક મહિલા મિત્રની મદદથી તે બચી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યા મુજબ એક વિદેશમાં બેઠેલી મહિલા મિત્ર તેને મદદ કરી રહી છે.

26 જાન્યુઆરીએ બનેલી ઘટનાના આરોપી પંજાબી એક્ટર દીપ સિદ્ધુને પોલીસ હાલ શોધી રહી છે. દીપ માટે પોલીસે 1 લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. જો કે હજુ સુધી તેમનો કોઇ પત્તો નથી લાગ્યો. જો કે તે હજુ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે સમયાન્તરે વીડિયો અપલોડ કરીને તેના વિચાર વ્યક્ત કરી રહ્યો છે. દિલ્લી પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ વિદેશમાં બેઠેલી કોઇ મહિલા મિત્ર દિપ સિદ્ધુને મદદ કરી રહી છે. તેમનું ફેસબુક અકાઉન્ટ પણ તે હાલ હેન્ડલ કરી રહી છે. જેની મદદથી જ દિપ સિદ્ધુના વીડિયો સમયાન્તરે ફેસબુક અપલોડ કરી રહી છે. દીપ વીડિયો રેકોર્ડ કરીને આ મહિલાને મોકલી રહ્યો છે. જેને તે ફેસબુક પર અપલોડ કરે છે. પોલીસને ગૂમરાહ કરવા માટે દીપ આવું કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કોણ છે દિપ સિદ્ધુ? દીપ સિદ્ધુ  પંજાબી ફિલ્મના અભિનેતા અને સમાજિક કાર્યકર્તા છે. તેમણે તેમની ફિલ્મ કરિયરની શરૂઆત ફિલ્મ રમતા જોગીથી કરી હતી. દિપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના મુફ્તસર જિલ્લામાં થયો હતો. તેમણે  લોની ડિગ્રી લીધી છે.હાલ પોલીસ આ એક્ટરને શોધી રહી છે. હરિયાણા બાદ પંજાબ અને ત્યારબાદ તેનું લોકેશન બિહાર બતાવતું હતું પરંતુ હજુ સુધી દીપ સિદ્ધુ પોલીસના હાથ નથી લાગ્યો. કોઇ વિદેશમાં રહેતી મહિલા મિત્ર તેને મદદ કરતી હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો

Embed widget