શોધખોળ કરો

રશિયા પાસેથી 21 MiG-29 અને 12 સુખોઈ ફાઈટર જેટ ખરીદવાની રક્ષા મંત્રાલયે આપી મંજૂરી

સરંક્ષણ મંત્રાલયે 59 વર્તમાન મિગ-29ના અપગ્રેડેશન સાથે 12 એસયૂ-30 એમકેઆઈ અને 21 મિગ-29 સહિત રશિયા પાસેથી 33 નવા ફાઈટર જેટ લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

નવી દિલ્હી: સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે રશિયા પાસેથી 21 નવા મિગ-19 અને 12 સુખોઈ ફાઈટર જેટ ખરીદશે. કેન્દ્ર સરકારે તેની મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 38900 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સરંક્ષણ મંત્રાલયે 59 વર્તમાન મિગ-29ના અપગ્રેડેશન સાથે 12 એસયૂ-30 એમકેઆઈ અને 21 મિગ-29 સહિત રશિયા પાસેથી 33 નવા ફાઈટર જેટ લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 18148 કરોડ રૂપિયા થશે. તેની સાથે જ રક્ષા મંત્રાલયે ભારતીય વાયુ સેના અને નૌસેના માટે 248 શસ્ત્ર બિયોન્ડ બિઝ્યુઅલ રેન્જ એર ટૂ એર મિસાઈલોના અધિગ્રહણને પણ મંજૂરી આપી દીધી છે. ડીઆરડીઓ દ્વારા એક 1000 કિલોમીટરની સ્ટ્રાઈક રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલની ડિઝાઈન પણ ક્લીયર કરી દેવામાં આવી છે.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 38900 રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાંથી 31130 કરોડ રૂપિયાનું અધિગ્રહણ ભારતીય ઈન્ડસ્ટ્રીથી થશે. પિનાકા રોકેટ લોન્ચર, બીએમપી કોમ્બેટ વ્હીકલ અપગ્રેડ અને સેના માટે સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોને મંજૂરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget