શોધખોળ કરો
Advertisement
જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સારા સમાચાર, રેલવે કરી રહી છે મજબુત આયોજન
Indian Railway News: હાલમાં જ ભારતીય રેલ્વેએ જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે એક મોટા સારા સમાચાર જાહેર કર્યા છે. ભારતીય રેલ્વે હવે ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવા જઈ રહી છે.
ભારતીય રેલ્વે એ વિશ્વની ચોથી સૌથી મોટી રેલ્વે વ્યવસ્થા છે જેને ભારતની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. ભારતમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. રેલવે આ મુસાફરો માટે હજારો ટ્રેનો ચલાવે છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 23 Nov 2024 06:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion