શોધખોળ કરો

આફ્રીકન નાગરિકો પર હુમલાઓ, લાલુના પુત્રએ પુછ્યું- દિલ્હીમાં કોનું રાજ?

નવી દિલ્હી: રાજધાનીના મહરોલીમાં આફ્રિકા મૂળના નાગરિકો પર હુમલાના મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. તેની સિવાય 3 વધુ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની ધરપકડ માટે હાલ રેડ પાડવામાં આવી રહી છે. આ તમામ પ્રશ્ને હાલ રાજનીતિ ગરમ થતી જોવા મળી રહી છે. હુમલાને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કેંદ્રને નિશાને બનાવ્યું છે. તેમને કેંદ્રને પૂછ્યું છે કે, ‘દિલ્હીમાં કાયદા વ્યવસ્થા કોના હાથમાં છે. દિલ્હીમાં કોનું રાજ છે?’ દિલ્હીના મહરોલીમાં 26 મેની રાત્રે જોરથી ગીત વગાડવાને લઈને થયેલા વિવાદમાં 3 આફ્રિકી નાગરિકોનને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. દિલ્હીમાં યુગાંડાના ભાઈ-બહેન ઉપર પણ હુમલો થયો છે. 26 મેના રોજ હોસ્પિટલથી પાછા ફરતી વખતે 10 લોકો પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીમાં ગત અઠવાડિયે ઑટો રિઝર્વ કરવાના લઈને થયેલા ઝઘડામાં કાંગોમાં રહેનાર ઓલિવાના કિશનગઢ વિસ્તારમાં ત્રણ યુવકોને ઢોર માર મારીને જાનથી મારી નાંખવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અગ્રણી ન્યુઝ ચેનલોના એડિટરોની સંસ્થા broadcast editors associationને વીકે સિંહના નિવેદનની નિંદા કરી હતી. સંસ્થાએ કહ્યું છે કે, મોદી સરકાર વી.કે.સિંહ પર લગામ લગાવે. અગાઉ પણ વિદેશી નાગરિકો પર થયેલા હુમલા પછી મોદી સરકાર સખ્ત છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી પોલીસને હુમલા કરનાર લોકો ઉપર સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. વિદેશી નાગરિક પર થયેલા હુમલા મામલે સુષમા સ્વરાજે રાજનાથ સિંહ અને ઉપ-રાજ્યપાલ સાથે વાત-ચીત કરી હતી. તેમને નિવેદન આપ્યું હતું કે, આવી ઘટનાઓથી દેશની છબી ખરાબ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

Embed widget