શોધખોળ કરો
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણી: NCPએ સાત ઉમેદવારોના નામ કર્યા જાહેર, AAPના MLAને આપી ટિકીટ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એનસીપીએ પોતાના સાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહેલા કમાન્ડો સુરેંદ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીવાદી કૉંગ્રેસ પાર્ટી એનસીપીમાં જોડાઈ ગયા હતા. સુરેંદ્ર સિંહને દિલ્હી કૈંટથી એનસીપીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ સુરેંદ્ર સિંહની ટીકીટ કાપી હતી. પાર્ટીએ તેમની જગ્યાએ વિરેંદ્ર સિંહ કાદિયાનને ટિકીટ આપી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એનસીપીએ પોતાના સાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
સુરેંદ્ર સિંહે ટ્વિટ કરી પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. સુરેંદ્ર સિંહે પોતાના રાજીનામની તસવીર શેર કરતા લખ્યું આજે હું ખૂબ દુખી થઈને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે.Nationalist Congress Party (NCP) releases names of seven candidates for #DelhiElections2020 . AAP's sitting MLA from Delhi Cantt - Commando Surender Singh (who has resigned from AAP) has been fielded from the constituency by the party. pic.twitter.com/LbDoSvW9h1
— ANI (@ANI) January 21, 2020
આમ આદમી પાર્ટી તરફથી ટિકીટનો ઈનકાર કર્યા બાદ સુરેંદ્ર સિંહે કહ્યું હતું કે તેઓ બીજી કોઈ પાર્ટીમાંથી અથવા તો અપક્ષ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે એનસીપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે.आज मैं दुखी होकर आम आदमी पार्टी से त्यागपत्र दे रहा हूँ @ArvindKejriwal @AAPDelhi @News18India @ANI pic.twitter.com/cZZ6igeVFJ
— Commando Surender Singh MLA (@AAPkaSurender) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement