શોધખોળ કરો

Delhi Election Result: ચાંદની ચોક બેઠક પરથી અલકા લાંબાની હાર, મળ્યા માત્ર આટલા મત, જાણો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત થઈ છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સતત ત્રીજી વખત સરકાર બનાવી છે.

નવી દિલ્હીઃદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત થઈ છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આપની આંધીમાં ભાજપ માત્ર આઠ બેઠકો મેળવી શકી છે. જ્યારે કૉંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે. દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાની હાર થઈ છે. માનવામાં આવી રહ્યું હતું કે કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રહલાદ સિંહ વચ્ચે કાંટે કી ટક્કર થશે. પરંતુ તેમ થઈ શક્યું નથી. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાની ખરાબ રીતે હાર થઈ છે. અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા છે. જ્યારે આપના પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર સુમન ગુપ્તાને 21307 મત મળ્યા છે. ચાંદની ચોક વિધાનસભા બેઠક પર જીતેલા પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા છે. બીજા નંબર પર રહેલા સુમન ગુપ્તાને 21307 મત મળ્યા છે. તો ત્રીજા નંબર પર રહેલા અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget