શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસઃ તિહાડ જેલનો તર્ક- વિનય સિવાયના ત્રણ દોષિતોને આપવામાં આવી શકે છે ફાંસી, કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
આ મામલાને લઇને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આજે કોઇ પણ સમયે ચુકાદો આપી શકે છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં દોષિતોને આવતીકાલે ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન તિહાડ જેલ તરફથી કહેવામાં આવ્યું છે કે વિનયને છોડીને અન્ય ત્રણેય દોષિતોને ફાંસી આપવામાં આવી શકે છે. જેલ વહીવટીતંત્રએ કહ્યું કે, તિહાડ જેલ તરફથી કહેવામાં આવ્યું છે કે વિનયની દયા અરજી પેન્ડિંગ છે જેના કારણે તેને છોડીને અન્ય ત્રણની એક અરજી પેન્ડિંગ નથી. આ મામલાને લઇને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આજે કોઇ પણ સમયે ચુકાદો આપી શકે છે.
નિર્ભયા કેસના દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું કે ,સુપ્રીમ કોર્ટના જજ અને દેશના રાષ્ટ્રપતિ ભગવાન થી. તે પણ ભૂલ કરી શકે છે. વકીલનું આ નિવેદન દોષિત અક્ષય ઠાકુરની ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ આવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની એક બેન્ચે દોષિતોની ફાંસીની સજાને રોકવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. નિર્ભયા કેસના દોષિતોને આવતીકાલે ફાંસી પર લટકાવવામાં આવશે.2012 Delhi gang-rape case: A Delhi court reserves the order on applications of convicts seeking a stay on execution. Court to pass order later today. pic.twitter.com/BUFaGfVPDI
— ANI (@ANI) January 31, 2020
નોંધનીય છે કે નિર્ભયા કેસના દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આ મહિનામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના તમામ દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. આ વોરંટમાં નિર્ભયા કેસના દોષિતો અક્ષય, મુકેશ, પવન ગુપ્તા, વિનય કુમાર શર્માને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવી દેવાનો આદેશ અપાયો છે.Tihar Jail official: Dummy execution of the convicts of 2012 Delhi gang-rape case was conducted in jail today. pic.twitter.com/gAYyTR7z5k
— ANI (@ANI) January 31, 2020
2012 Delhi gang rape case: Supreme Court dismisses convict Pawan Gupta's petition claiming that he was a juvenile when the offence took place. https://t.co/nab27Etbyc
— ANI (@ANI) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion