શોધખોળ કરો

દિલ્હીમાં કોરોના સારવારના બે મોડલ, એક અમિત શાહનું અને બીજું કેજરીવાલનું: મનીષ સિસોદિયા

ઉપ મુખ્યમંત્રીએ કહ્યું, અમિત શાહવાળા મોડલમાં કોરોના દર્દીએ ક્વોરન્ટાઈ સેન્ટરમાં જવું પડશે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારથી કેન્દ્ર સરકાર સાથે તેનો ટકરાવ રહ્યો છે. સોમવારે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની સ્થિતિને જોતાં રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કામ કરવું પડશે. કોરોના સામે લડવા કેન્દ્ર પણ મદદ કરી રહી છે પરંતુ હવે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અલગ જ વાત કહી છે. સિસોદિયાએ કહ્યું, દિલ્હીમાં કોરોના સારવારના બે મોડલ છે- એક કેજરીવાલનું અને બીજું અમિત શાહનું. અમારે એવું મોડલ જોઈએ જેમાં લોકોને પરેશાની ન થાયઃ સિસોદિયા ઉપ મુખ્યમંત્રીએ કહ્યું, અમિત શાહવાળા મોડલમાં કોરોના દર્દીએ ક્વોરન્ટાઈ સેન્ટરમાં જવું પડશે. જ્યાં તેની તપાસ થશે પરંતુ કેજરીવાલ મોડલમાં દિલ્હી સરકારની મેડિકલ ટીમ ઘરે આવીને કોરોના દર્દીની તપાસ કરશે. તેમણે કહ્યું, આપણે એવું મોડલ જોઈએ, જેમાં લોકોને  ઓછી પરેશાની થાય. સિસોદિયાએ કહ્યું, કોરોના સામેના જંગમાં અમિત શાહ મોડલ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ મોડલની લડાઈ ન હોવી જોઈએ. છેલ્લા થોડા દિવસોથી દિલ્હીના લોકો ઘણા દુખી છે, કારણકે તેમણે ક્વોરન્ટાઈન સેન્ટરમાં જઈને તપાસ કરાવવી પડી રહી છે. આપણે બધાને ક્વોરન્ટાઈન સેન્ટર ન મોકલી શકીએ. સિસોદિયાએ કહ્યું, દિલ્હીમાં જે હોમ આઈસોલેશનના નિયમ બદલ્યા છે, તેનાથી લોકોમાં ડરનો માહોલ છે. આપણે પરસ્પરના મતભેદ ભૂલીને એક થઈને આ મહામારી સામે લડવાના પ્રયત્ન કરવા પડશે. આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66,602 પર પહોંચી છે અને 2301 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ

તમારા હાર્ટ અને સારી ઊંઘ માટે આ પ્રકારનું હોવું જોઇએ ડાયટ

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

Embed widget