શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્લીઃ AAPના ધારાસભ્ય રિતુરાજ ગોવિંદની ધરપકડ, ઝઘડો કરવાનો આરોપ
નવી દિલ્લીઃ દિલ્લી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રિતુરાજ ગોવિંદની ધરપકડ કરી છે. પોલીસે તેમની કલમ-144ના ઉલ્લંઘન મામલે ધરપકડ કરી છે. પોલીસે કિરાડીના ધારાસભ્ય રિતુરાજ ગોવિંદની ધરપકડ કરી હતી. પોલીસના મતે કિરાડીના નિઠારી ગામ સ્થિત તળાવમાં આ વખતે છઠ્ઠ પૂજાની મંજૂરી આપવામાં આવી નહોતી. રિતુરાજ પર મંજૂરી વિના છઠ્ઠ પૂજા કરાવવાનો આરોપ છે.
વાસ્તવમાં આ મામલે દિલ્લી સરકારે અગાઉ તળાવ પાસે પૂજાની મંજૂરી આપી હતી ત્યારબાદ તેને પાછી ખેંચી લીધી હતી. સરકારી આદેશ બાદ દિલ્લી પોલીસે કાનૂની વ્યવસ્થા જાળવી રાખવા માટે તળાવની આસપાસ કલમ-144 લગાવી દીધી હતી. તેમ છતાં રિતુરાજ ગોવિંદ મંજૂરી વિના છઠ પૂજા કરવા માંગતા હતા. જેથી પોલીસે તેમને રોક્યા હતા પરિણામે તેમના સપોટર્સે પોલીસ સાથે ઝઘડો કર્યો હતો અને ખૂબ હોબાળો મચાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion