શોધખોળ કરો

નવી દિલ્હીઃ પત્રકાર રાજીવ શર્માએ જાસૂસીથી દોઢ વર્ષમાં 40 લાખ રૂપિયાની કરી કમાણી

ચીની જાસૂસી એજન્સી માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ફિલાન્સ પત્રકાર રાજીવ શર્માએ સંરક્ષણ સંબંધિત ગુપ્ત જાણકારીઓ ચીનને આપીને છેલ્લા દોઢ વર્ષમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

નવી દિલ્હીઃ ચીની જાસૂસી એજન્સી માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ફિલાન્સ પત્રકાર રાજીવ શર્માએ સંરક્ષણ સંબંધિત ગુપ્ત જાણકારીઓ ચીનને આપીને છેલ્લા દોઢ વર્ષમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. રાજીવ શર્માને પ્રત્યેક સૂચનાના બદલામાં 1000 ડોલર મળતા હતા.
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ડીસીપીએ કહ્યું કે, રાજીવ શર્મા ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં સંરક્ષણ મામલા પર લેખ લખતા હતા અને વર્ષ 2016માં ચીની એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. તે કેટલાક ચીની જાસૂસી અધિકારીઓના પણ સંપર્કમાં હતા. ડીસીપીએ કહ્યું હતું કે, પત્રકાર રાજીવ શર્મા 2016થી 2018 સુધી ચીની જાસૂસી અધિકારીઓને સંવેદનશીલ રક્ષા અને રણનીતિક જાણકારી આપવામાં સામેલ હતા. આ માટે તે વિવિધ દેશોમાં અનેક સ્થળો પર ચીની જાસૂસી અધિકારીઓને મળતા હતા. આ બેઠકમાં ભારત-ચીન સરહદ, સરહદ પર સૈન્યની તૈનાતી અને સરકાર દ્ધારા તૈયાર રણનીતિ વગેરે જાણકારી આપતા હતા. સ્પેશ્યલ સેલે ફિલાન્સ પત્રકાર રાજીવ શર્માની કેન્દ્રિય જાસૂસી એજન્સીની સૂચનાના આધાર પર 24 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. પોલીસે પત્રકારની પૂછપરછ બાદ એક ચીની મહિલા અને તેના નેપાળી સાથીની ધરપકડ કરી હતી. જેમના પર શેલ કંપનીઓના માધ્યમથી પત્રકાર રાજીવ શર્માને રૂપિયા આપવાનો આરોપ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Embed widget