શોધખોળ કરો

નોટબંદી કેન્દ્ર સરકારે વગર વિચાર્યે લીધેલો નિર્ણય : કોલકાતા હાઈકોર્ટ

કોલકાતા: નોટબંધી પર કોલકાતા હાઈકોર્ટે ટિપ્પણી કરતા સરકારના આ નિર્ણયને સમજ્યા વગર લીધોલો નિર્ણય કહ્યો છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કેંદ્રએ સાચી રીતે વિચારીને આ નિર્ણય નથી લીધો. નોટ બદલવાને લઈને સરકાર તરફથી રોજ બદલવામાં આવતા નિયમો પર પણ ફટકાર લગાવી છે. કોર્ટેએ કહ્યું જેનાથી સાબિત થાય છે કે સરકારે હોમવર્ક કર્યા વગર આ મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે જનતાને સરળતાથી પૈસા ન મળતા બેંકના કર્મચારીઓની પણ આલોચના કરી હતી. હાઈકોર્ટે કહ્યું સરકારઆ નિર્ણય બદલી નથી શકતા પરંતું બેંક કર્મચારીઓની પ્રતિબધ્ધતા હોવી જોઈએ.
નોટબંધી પર પીઆઈએલની સુનવણી હાથ ધરતા બેંચની અધ્યક્ષતા કરી રહ્યા જસ્ટીસે કહ્યું લોકો પૈસા લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહે છે અને હોસ્પિટલમાં જરૂરી સગવડતાઓ મળતી નથી. આ નિર્ણયના કારણે બધા લોકોની જીંદગી બરબાદ થઈ રહી છે, જે બરાબર નથી. જસ્ટીસે કહ્યું તેનો પુત્ર બીમાર છે અને તેને ડેંગ્યૂ છે, પરંતુ હોસ્પિટલ કેશમાં પૈસા નથી લઈ રહ્યું. હાલ કોર્ટે આ નિર્ણય પર કોઈ સુનવણી હાથ નથી ધરી , આ મામલે સુનવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'

દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 

Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 

T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર

Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 

અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર

Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 

Embed widget