શોધખોળ કરો

ઉદ્દેપુરમાં ડીઆરઆઈની રેડ, 3000 કરોડનો મેડેક્સનો જથ્થો ઝડપાયો, બૉલીવુડ નિર્માતાની ધરપકડ

રાજસ્થાન: રાજસ્વ ખાનગી નિદેશાલયે (ડીઆરઆઈ) ઉદ્દેપુર સ્થિત એક ફેક્ટરીમાંથી 3,000 કરોડ રૂપિયાથી વધુ રકમની પ્રતિબંધિત નશીલી દવા મળી આવી છે. અને આ કેસમાં બૉલીવુડના નિર્માતા સુભાષ દૂધાનીની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈ અધિકારીઓએ ઉદ્દેપુર સ્થિત મરૂધર ડ્રિંક્સ કંપનીના પરિસરમાં રેડ કરી હતી, અને તેમાંથી એક રૂમમાંથી પ્રતિબંધિક મેડેક્સ ગોળીઓ કાર્ટૂનમાંથી આવી હતી. તેને કેંદ્રીય આબકારી અને સીમાશુલ્ક બોર્ડ (સીબીઈસી)ની તપાસ શાખા ડીઆરઆઈ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી નશીલી દવાઓનો જથ્થો બતાવવામાં આવ્યો છે. સીબીઈસીના અધ્યક્ષ નજીબ શાહે જણાવ્યું, ‘ગોળીઓની કુલ સંખ્યા બે કરોડથી વધારે છે અને તેનું વજન લગભગ 23.5 મેટ્રીક ટન છે. અંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલી ગોળીઓની કીંમત લગભગ 3000 કરોડ રૂપિયાથી વધારે છે. શાહે જણાવ્યું, ‘અમે માસ્ટરમાઈંડની ધરપકડ કરી લીધી છે અને ડ્રગ સિંડિકેટમાં જોડાયેલા અન્ય લોકોને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નજીબ શાહે જણાવ્યું કે બૉલીવુડના ફિલ્મ નિર્માતા સુભાષ દૂઘાનીનો વેપાર અને સંપત્તિ મુંબઈંમાં પણ છે. તેમને જણાવ્યું કે ડીઆરઆઈને મુંબઈના માસ્ટરમાઈંડ વિશે માહિતી મળી અને સુરક્ષા દળ ‘બીએસએફ’ની મદદથી તેમને ઉદ્દેપુરમાં ખબર પડી અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament Winter Session 2024: ભારત-ચીન સબંધોની સ્થિતી પર  સંસદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબGondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

Embed widget