શોધખોળ કરો

કોરોનાની વેક્સિન ડબલ મ્યુટન્ટ વાયરસથી થયેલા કોરોના સંક્રમણ સામે કેટલી અસરકારક છે? જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોનાની બીજી લહેર સામે હાલ દુનિયા જંગ લડી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,61,500 નવા કેસ સામે આવ્યાં છે. તો 1,501 લોકોનું મૃત્યું થયું છે. કોવિડની બીજી લહેરમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થતાં અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

દેશ સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોવિડની બીજી લહેર સામે જંગ લડી રહ્યાં છે.  તો બીજી બાજુ દેશમાં વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. જો કે વેક્સિનેટ થયેલા વ્યક્તિઓ  મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થતાં અને વેક્સિન સામે સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. એકસ્પર્ટએ આ મામલે અધ્યનના આધારે કટેલાક તારણો રજૂ કર્યો છે.

શું વેક્સિન કોરોના વાયરસ સામે કારગર છે?

કોરોના વાયરસના નવા સ્ટ્રેન એટલે કે મ્યુટેશનને એકસપર્ટ આ માટે જવાબદાર ગણાવે છે. એકસપર્ટના મત મુજબ મ્યુટેશનના કારણે વેક્સિન કારગર નથી નિવડી રહી. એકસ્પર્ટના મત મુજબ કોવિડ-19ની વેક્સિન વાયરસ સામે લડત આપે છે જો કે  વેક્સિનેટ થયા બાદ કોરોનાનું જોખમ સંપૂર્ણ ઘટી જતું નથી. વેક્સિનેટ  વ્યક્તિ સંક્રમિત થાય તો પણ તેમના માટે સંક્રમણ જીવલેણ નથી થતું.

ભારતમાં ક્યો કોરોના વાયરસનો સ્ટ્રેન  ફેલાયો?

વાયરસના સ્ટ્રેનનો ફેલાવો અન્ય વિસ્તારમાંથી આવતા જતાં પ્રવાસીઓ પર ડિપેન્ડ કરે છે. ઉદાહરણ તરીકે હાલ દિલ્લી અને પંજાબમાં કોરોનાનો બ્રિટિશ સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. તો મહારાષ્ટ્રમાં વાયરસના  ડબલ મુટન્ટના  કેસ જોવા મળી રહ્યાં છે. આ રીતે જુદા જુદા દેશની ટ્રાવેલ હિસ્ટ્રી મુજબના નવા સ્ટ્રેનના કેસ જુદા જુદા રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે.

શું બે વેક્સિનના ડોઝ લીધા બાદ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી?

એકસ્પર્ટના મત મુજબ બે વેક્સિનના ડોઝ લીધા બાદ પણ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. ફર્સ્ટ વેક્સિન ડોઝ ઇમ્યુનિટીને પ્રાઇમરી સ્ટેજ પર લાવે છે અને સેકેન્ડ ડોઝ પ્રાઇમરીથી ઉપરના લેવલે લઇ જાય છે. જયારે બૂસ્ટર ડોઝ ઇમ્યુનિટીની ટોપ ગિયરમાં મૂકે છે.  

ટોપ સ્ટોરી

Weather Forecast: 25થી 27 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'

Cyclone Arnab: ચક્રવાત અર્નબથી ઓડિશા-આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, દેશના અનેક રાજ્યોમાં એલર્ટ 

'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર

Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર

8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
કમલજીત-સુરુચીએ એશિયન રેકોર્ડ તોડીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો

Embed widget