શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ડિનરમાં સામેલ થયા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નીએ તેમનું સ્વાગત કર્યું હતું.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નીએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાને રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર માટે આવેલા તમામ મહેમાનો સાથે મુલાકાત કરાવી હતી.
રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત ડિનરમાં આ મેન્યૂ રાખવામાં આવ્યું છે.Delhi: Menu of the dinner banquet at Rashtrapati Bhavan hosted in the honour of US President Donald Trump. pic.twitter.com/qcnwzWkJDz
— ANI (@ANI) February 25, 2020
Delhi: Music composer AR Rahman and chef Vikas Khanna present at the dinner banquet hosted by the President for the US President Donald Trump and First Lady Melania Trump. pic.twitter.com/xrJ2R31UWH
— ANI (@ANI) February 25, 2020
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ડિનરમાં સંગીતકાર એઆર રહેમાન અને શેફ વિકાસ ખન્ના પણ હાજર છે.
ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી.President Kovind and President @realDonaldTrump interact with guests at Ashoka Hall, Rashtrapati Bhavan https://t.co/BOeupJnzTX
— President of India (@rashtrapatibhvn) February 25, 2020
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નીએ તેમનું સ્વાગત કર્યું હતું.President Kovind welcomes President @realDonaldTrump at Rashtrapati Bhavan https://t.co/NRXPxCB10X
— President of India (@rashtrapatibhvn) February 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion