શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન આ બે રાજ્યમાં આજથી ખુલી દારૂની દુકાનો, એક રાજ્યમાં હોમ ડિલિવરીમાં પણ મળશે સુવિધા

થોડા દિવસો પહલા સોશિયલ મીડિયા પર દારૂની હોમ ડિલિવરી થતી હોવાની લિંક ફરતી થઈ હતી.

ગુવાહાટીઃ દેશમાં કોરોના વાયરસને લઈ 21 દિવસનું  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેનો આવતીકાલે અંતિમ દિવસ છે. આ દરમિયાન કેટલાક રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આસામ અને મેઘાલય સરકારે આજથી દારૂની દુકાનો ખોલવાનો ફેંસલો લીધો છે. આસામમાં દારૂની દુકાનો સપ્તાહના સાતેય દિવસ ખુલ્લી રહેશે, જ્યારે મેઘાલયમાં હાલ માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ ખોલવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવશે. મેઘાલયમાં અંતરિયાળ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી પણ કરવામાં આવશે. થોડા દિવસો પહલા સોશિયલ મીડિયા પર દારૂની હોમ ડિલિવરી થતી હોવાની લિંક ફરતી થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લિંક પર ક્લિક કરતાં એક જાહેરાત ખુલતી હતી. જેમાં એક મોબાઇલ નંબર લખ્યો છે. જેના પર સંપર્ક કરીને દારૂની હોમ ડિલિવરીનો દાવો કરવામાં આવ્યો છે. વાઇન શોપ નામથી વાયરલ થયેલી વિજ્ઞાપનમાં તમામ બ્રાંડની શરાબ ઉપલબ્ધ હોવાનું લખવામાં આવ્યું છે. જેને લઈ નાગપુર પોલીસે સ્પષ્ટતા કરી કે, સાયબર ફ્રોડ હજુ પણ બંધ થયું નથી. આ ફેક મેસેજ છે. આપેલી લિંક પર ક્લિક કરીને કોઈએ પૈસા આપવા નહીં. તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget