શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું લદાખ, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા
શનિવારે સવારે લદ્દાખ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરમાં સુતા હતા, ત્યારે ભૂકંપએ બધાને ધ્રૂજાવી નાખ્યા હતા.
લદ્દાખ: શનિવારે સવારે લદ્દાખ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરમાં સુતા હતા, ત્યારે ભૂકંપએ બધાને ધ્રૂજાવી નાખ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર લદ્દાખમાં આજે સવારે 5 વાગે 11 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી છે. ભૂકંપ આવતાં લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયા હતી. અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના લીધે સીલિંગ ફેન અને અન્ય સામાન્ય ડગમગવા લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી હજુ તપાસ કરી રહી છે કે ભૂકંપનું કેંદ્ર ક્યાં અને જમીનથી કેટલું નીચે હતું. જોકે અત્યાર સુધી ભૂકંપના લીધે લદ્દાખમાં કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion