શોધખોળ કરો
Advertisement
દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂંકપના આંચકા, રિક્ટેર સ્કેલ પર તીવ્રતા 4.5 હતી
દિલ્હીમાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામમાં હતું.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટેર સ્કેલ પર તીવ્રતા 4.5 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામમાં હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં દિલ્હી એનસીઆરમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
દેશમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. 2 જુલાઈના રોજ લદ્દામાં બપોરે 13:11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લદ્દાખના નોર્થ-નોર્થવેસ્ટમાં 119 કિમી નીચે હતું, આ પહેલા 26 જૂને પણ લદ્દાખમાં ભૂકંપ આવ્યો હતો. 27 જૂને હરિયાણાના રોહતકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.4 નોંધાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement