શોધખોળ કરો

લંડનમાં જઈ લલિત મોદીની પૂછપરછ કરવા માંગે છે EDની ટીમ, બ્રિટન પાસે માંગી મંજૂરી

નવી દિલ્હી: દેશ છોડીને બ્રિટેનમાં ભાગેલા આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીની લંડનમાં પૂછપરછ થઈ શકે છે. પ્રવર્તન નિર્દેશાલયે (ઈડી) તેના માટે બ્રિટિશ સરકારને મ્યૂચુઅસ અસિસ્ટેંસ ટ્રીટી (એમએલએટી) ના મારફતે લેખિતમાં અરજી કરી છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, ઈડી એ બ્રિટેનને કરેલી અરજીમાં લખ્યું છે કે, તેમની તપાસ ટીમને લંડનમાં જ લલિત મોદી સાથે પૂછપરછ માટે વ્યવસ્થા કરવામાં આવે. ઈડી લલિત મોદી સામે મની લૉન્ડ્રિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. મોદીને ભારત લાવવાના પ્રયત્નોમાં લાગેલા ઈડીએ એમએલએટી સમજૂતી મારફતે બ્રિટેનમાં જઈને કેસમાં તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલા પછી પોલીસ પણ લલિત મોદીના કેસમાં આગળની કાર્યવાહી કરી શકે છે. ઈડીએ બ્રિટેનમાં પોતાના સમકક્ષ પ્રાધિકરણ માટે ગૃહ મંત્રાલયના મારફતે અરજી મોકલવાની કોશિશ કરી છે. ગૃહ મંત્રાલય આ અરજી ઉપર વિચાર કર્યા બાદ ઈડીને બ્રિટેન મોકલશે. એમએલએટી બે અથવા વધારે દેશોની વચ્ચે એક સમજૂતી છે. આ સમજૂતી મારફતે દેશોની વચ્ચે ગુનાહિત કેસોમાં માહિતીની આપ-લે થઈ શકે છે. ભારતે બ્રિટેનની સાથે વર્ષ 1995માં આ સમજૂતી પર હસ્તાંક્ષર કર્યા હતા. લલિત મોદીની સામે ઈડી મની લૉન્ડ્રિંગ સિવાય ફૉરેન એક્સચેંજ મેનેજમેંટ એક્ટ (ફેમા)નુ પણ ઉલ્લંઘનનો પણ મામલો ઈડીમાં ચાલી રહ્યો છે. વર્ષ 2014માં બીજેપી નેતાઓ જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેનું પણ નામ છે. તેમની સાથે નજીકના સંબંધના કારણે લલિત મોદી ફરી ચર્ચામાં આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી

'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન

યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો

Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?

West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 

8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ

Embed widget