શોધખોળ કરો
Advertisement
નોટબંધીઃ ઈલેક્શન કમીશને કહ્યું- બેંકમાં આંગળી પર શાહી ન લગાવવામાં આવે, લખ્યો પત્ર
નવી દિલ્હીઃ નોટબંધી બાદ બેંકમાં રોકડ એક્સચેન્જ કરતા સમયે લોકોની આંગળી પર શાહી લગાવવામાં આવી રહી છે. શુક્રવારે તેના પર ઇલેક્શન કમીશને વાંધો ઉઠાવ્યો છે. તેને લઈને કમીશને નાણાં મંત્રાલયને એક પત્ર લખ્યો છે. કમીશને કહ્યું કે, અનેક રાજ્યમાં પેટા ચૂંટણી થવાની છે, એવામાં શાહી લગાવવાથી મુશ્કેલી થશે. જણાવીએ કે બે દિવસથી બેંકમાં રૂપિયા ઉપાડ્યા બાદ આંગળી પર શાહીનં નિશાન લગાવવામાં આવી રહ્યું છે.
મંગળવારે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કહ્યું હતું કે, 500-1000ની જૂની નોટો જે વ્યક્તિ એક વખત એક્સચેન્જ કરાવી લેશે તેના જમણાં હાથની આંગળી પર શાહીનું નિશાન લગાવવામાં આવે. બુધવારથી તેની શરૂઆત થઈ ગઈ હતી. જેમ ચૂંટણીમાં વોટિંગ બાદ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement