શોધખોળ કરો

ટેસ્લાના CEO ઈલોન મસ્ક કેવી રીતે બન્યા દુનિયાના ધનવાન વ્યક્તિ? આ રીતે કરી સાત ગણી સંપત્તિ

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલોન મસ્કએ ક્યારેય ટેસ્લામાંથી સેલેરી નથી તેમ છતાં પણ તેઓ આજે ધનાઢ્યની યાદીમાં મોખરે છે. તો આવો જાણીએ શું તેમની સફળતાનું રહસ્ય

કોરોનાની મહામારીમાં જ્યારે દુનિયાભરમાં  આર્થિક નુકસાનની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ સમયમાં દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ ઇલોનની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઇ રહી છે. તો આવો જાણીએ મસ્ક કેવી જેફ બેઝોસને પાછળ મૂકી પ્રથમ નંબર પર આવી ગયા? માત્ર 12 વર્ષની ઉંમરે કમાયા 500 ડોલર ઇલોનનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. ઇલોન જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાના ડિવોર્સ થઇ ગયા હતા. ઇલોને કમ્પ્યુટર કોડિંગનો કોર્સ કર્યો હતો અને માત્ર 12 વર્ષની ઉંમરમાં વીડિયો ગેમ બનાવી હતી અને 500 ડોલરમાં વેચી હતી. 2004માં ટેસ્લામાં કરી એન્ટ્રી ફેબ્રુઆરી 2004માં ઈલોન મસ્કે ટેસ્લામાં  7.5 લાખ ડોલરનું રોકાણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ટેસ્લાના ચેરમેન બન્યા. ઉત્તરોતર પ્રગતિ કરતા તેઓ 2008માં ચેરમેનમાંથી ટેસ્લાના CEO બની ગયા. અન્ય કમાણીનો સોર્સ ક્યાં છે? ઇલોન મસ્ક પાસે 15.3 અબજ ડૉલરના શેર છે. શેર ઉપરાંત 2018માં મસ્કે બોરિંગ કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં તેમણે 800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.આ કંપનીમાં 90% રોકાણ મસ્કનું છે. 35માં ક્રમાંકેથી પ્રથમ સ્થાન મેળવ્યું ઇલોનનું દુનિયાના ધનાઢ્યમાં 35મું સ્થાન હતું. જેમાંથી તે દુનિયાની પ્રથમ ધનાઢ્ય વ્યક્તિ બની ગઇ છે. ઇલોન મસ્ક પાસે ટેસ્લા કંપનીના 20,8 શેર છે.જેની કિંમત 120 અબજ ડોલરની આસપાસ છે. ટેસ્લાના શેર એક વર્ષમાં 700 ટકા અપ જતાં તે દુનિયાની પ્રથમ ધનાઢ્ય વ્યક્તિ બની ગયા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget