(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં ખેડૂતોના આંદોલનને ઈંગ્લેન્ડના ક્રિકેટરે આપ્યો ટેકો, મોદી સરકાર સામે કર્યા શું સવાલ ?
ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો એમએસપી સિસ્ટમને ખત્મ કરે છે અને તેમને મોટા કોર્પોરેટરોના ભરોસે છોડી દીધા છે.
The farmers in India are demanding answers from their Government.@MontyPanesar @BJP @narendramodi #famers #IndianFarmers @BorisJohnson @DominicRaab pic.twitter.com/ihbeC47Awx
— MontyChannel (@MontyChannel) November 29, 2020
પાનેસરે લખ્યું, ‘કૃષિ સાથે જોડાયેલ આ ત્રણેય બિલ, જે સંસદમાં પસાર થયા બાદ કાયદો બની ગયા છે. આ કાયદો તમામ અનાજ, દાળ, ઓઈલ સીડ અને ડુંગળી પર લાગેલ ટ્રેડ પ્રતિબંધ અને કિંમત નિયંત્રણ હટાવે છે, તેનો ફાયદો માત્ર વચેટીયાઓને અને વેપારીઓને થશે. ખેડૂતો ઇચ્છે છે કે સરકારે આ ત્રણેય કાયદાને હટાવીને ફીથી તેમને નવા કાયદા દ્વારા એમએસપીની ગેરેન્ટી દે. આ જ કારણથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.’What happens if the buyer says the contract cannot be fulfilled because the quality of crop is not what was agreed , what protection does the farmer have then? There is no mention of fixing a price??!! @BJP4India @narendramodi #kissanprotest #kissanektazindabad pic.twitter.com/E4XD50FcTF
— Monty Panesar (@MontyPanesar) November 28, 2020
Farmers protesting against the Centre's three farm laws have expressed apprehension that the laws would pave a way for the dismantling of the minimum support price system, leaving them at the "mercy" of big corporates. @narendramodi @BJP4India #kissanprotest #kissanektazindabad pic.twitter.com/09BYJMpFRj
— Monty Panesar (@MontyPanesar) November 28, 2020
The three farm-related Bills, which are set to become law after being passed in Parliament. The one on essential commodities removes all cereals, pulses, oilseeds, and onion from trade restrictions and price control this will ultimately benefit only the middlemen and traders. pic.twitter.com/ct4SwVRnU4
— Monty Panesar (@MontyPanesar) November 28, 2020
પાનેસરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘ભારતના ખેડૂતો પોતાની સરાકર પાસે પોતાના સવાલોના જવાબ માગી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે @BJP @narendramodi #famers #IndianFarmers @BorisJohnson @DominicRaab ને ટેગ કર્યા છે. વીડિયોમાં કૃષિ કાયદાને લઈને ખેડૂતોના વિરોધની વાદ કહેવામાં આવી છે.Farmers want the government to either withdraw the three legislations or guarantee them the minimum support price (MSP) for their crops by introducing a new law. @narendramodi @BJP4India #kissanprotest #kissanektazindabad pic.twitter.com/xfbMH7ntLR
— Monty Panesar (@MontyPanesar) November 28, 2020