શોધખોળ કરો

Farmers Protest: ખેડૂતો આજથી દેશભરમાં હાઇવે કરશે જામ, ટોલ ફ્રી થશે ટોલનાકા

કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે.

નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોએ દિલ્હી જયપુર અને આગ્રા હાઇવેને આજથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશભરમાં તમામ ટોલ નાકાને ટોલ ફ્રી કરવાનું એલાન કર્યુ છે. શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું, કોઈપણ કાનૂનની જોગવાઈ પર આપત્તિ હોય તો તેની ચર્ચા થઈ શકે છે. પ્રસ્તાવમાં અમે તેમની આપત્તિનું નિરાકરણ કરવાની કોશિશ કરી છે. તેમમે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ. મંત્રીએ કહ્યું, હું ખેડૂત યૂનિયનોના લોકોને કહેવા માંગુ છું કે વાતચીત કરવી જોઈએ. સરકારે તેમને જે પ્રસ્તાવ આપ્યો છે તેના પર વિચાર કરવો જોઈએ. આંદોલનથી ખેડૂતોને પણ પરેશાની થઈ શકે છે. શિયાળાની મોસમ છે, કોરોનાનો ખતરો છે. જનતાને પણ આંદોલનથી પરેશાની થઈ રહી છે. તેથી ખેડૂતોએ આંદોલન ખતમ કરી દેવું જોઈએ અને વાતચીતથી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું, આંદોલન દરમિયાન યૂનિયન સાથે છ તબક્કાની વાતચીત થઈ. સરકારનો સતત આગ્રહ હતો કે કાનૂનની કઈ જોગવાઈ પર આપત્તિ છે. દરેક તબકકાની વાતચીતમાં આ શક્ય નહોતું બની શક્યું. અમે ખેડૂતો સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ખેડૂતોની દરેક ચિંતા પર વાત કરવામાં આવી છે. કૃષિ મંત્રીએ કહ્યું, ભારત સરકારે સમજી વિચારીને કૃષિ કાનૂન બનાવ્યો છે. ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવા માટે બનાવાયો છે. ખેડૂતોની સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, તેને દૂર કરવા બનાવાયો છે. તેમ છતાં સરકાર ખેડૂત યૂનિયનો સાથે વાતચીત કરીને કાનૂનમાં સુધારો લાવવા તૈયાર છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે માવઠું, નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Embed widget