શોધખોળ કરો

J&K: અનુચ્છેદ 35A પર ધમાસાણ, ફારુક અબ્દુલ્લાએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચેતવણી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ(કલમ) 35A પર રાજકીય ધમાસાણ ચાલી રહી છે. પંચાયત અને નગરપાલિકા ચૂંટણી બહિષ્કાર કરવાના નિર્ણય બાદ હવે નેશનલ કૉંગ્રેસ (એનસી) પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર અનુચ્છેદ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો અમે લોકસભા અને વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. અબ્દુલ્લાએ કહ્યું કે, “અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370 પર જો કેન્દ્ર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો અમે પંચાયતની ચૂંટણી જ નહીં લોકસભા અને વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું.” ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બરે ફારુક અબ્દુલ્લાએ એલાન કર્યું હતું કે, તેની પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સ પંચાયત ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે અને તેની રક્ષા માટે પ્રભાવી પગલું નહીં ઉઠાવે. ત્યાં સુધી અમારી પાર્ટી નગરપાલિકા અને પંચાયત ચૂંટણી નહીં લડે. નેશનલ કૉંફ્રેન્સ બાદ જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટે અનુચ્છેદ 35A ને પડકાર આપતી અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી હતી કારણ કે કેન્દ્ર સરકાર આ મામલે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી બાદ વિચાર કરવાની માંગ કરી હતી. આઠ તબ્બકામાં યોજાનારી ચૂંટણી ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget