શોધખોળ કરો
Advertisement
લોકસભામાં બજેટની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની ચર્ચા પર જવાબ આપતા આજે લોકસભામાં જણાવ્યું હતું કે, મહામારીમાં પણ દેશને આત્મનિર્ભરતા તરફ લઇ જતું બજેટ છે. તેમણે બજેટની ચર્ચાનો જવાબ આપતા ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની ચર્ચા પર જવાબ આપતા આજે લોકસભામાં જણાવ્યું હતું કે, મહામારીમાં પણ દેશને આત્મનિર્ભરતા તરફ લઇ જતું બજેટ છે. તેમણે બજેટની ચર્ચાનો જવાબ આપતા ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021-22 પર સરકારનો પક્ષ મૂકતાં બજેટને દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે કટિબદ્ધ ગણાવ્યું હતું. તેમણે લોકસભામાં જણાવ્યું કે, બેજટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે. બજેટની ચર્ચાનો જવાબ આપતા તેમણે ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021-22 પર સરકારનો પક્ષ મૂકતાં ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું. જે રીતે હાલ મહામારીના સમયમાં અર્થવ્યવસ્થાનો વિકાસ પડકારરૂપ છે. તેવો જ સમય ગુજરાત રાજ્યમાં હતો જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તેમણે પડકારોની વચ્ચે પણ ગુજરાતની વિકાસની ગતિને તીવ્રતા આપી હતી. તેમના આ અનુભવમાંથી બજેટ 2021-22 ડ્રો કરાયું છે. આ બજેટ પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના અનુભવો પરથી તૈયાર કરાયું છે. તેઓ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પણ અનેક પડકારરૂપ ઘટના સાથે તેમણે ગુજરાતના વિકાસનું મોડલ તૈયાર કર્યું હતું.
This Budget draws from the experience of the PM when he was CM - on the ground in Gujarat, seen so many revivals happening at a time when the license quota raj was going away post-1991 & then based on that experience, commitment to reform was blended into this Budget: FM
— ANI (@ANI) February 13, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement