શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, એકનું મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ
પાલઘરમાં નાનડોલિયા ઓર્ગેનિક કેમિકલમાં આગની ઘટના બની છે
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો.
પાલઘરના કલેકટર કૈલાશ શિંદેના કહેવા મુજબ કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં એકનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement