Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોત
પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોત. જસોમાવ પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી. જેમાં ગાંધીનગર પેટ્રોલપંપમાં નોકરી કરતા નિકુલ ઠાકોરનું મોત થયું છે. મૃતક નિકુલ ઠાકોર બનાસકાંઠાના તેરવાડા ગામનો વતની છે. યુવાન પરત પોતાના વતન જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની. અકસ્માત સર્જી અજાણ્યો વાહનનો ચાલક ફરાર થયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હારીજ CHC ખસેડાયો છે.
પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક વ્યક્તિનું મોત થયું છે . જસોમાવ પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી ગાંધીનગર પેટ્રોલ પંપમાં નોકરી કરતા નિકુલ ઠાકોરનું મોત થઈ ગયું. મૃતક નિકુલ ઠાકોર બનાસકાંઠાના તેરવાડા ગામનો વતની છે. યુવાન પરત પોતાના વતન જઈ રહ્યો હતો અને ત્યારે આ ઘટના બની. અકસ્મત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હારીત સીએચસી ખસેડાયો છે. આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.