શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નવી દિલ્હી: રેલવે સ્ટેશન પર ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસમાં લાગી આગી, કોઈ જાનહાનિ નહીં
લવે સ્ટેશનથી રવાના થઈ રહેલી ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસના પાછળના એન્જીન(જનરેટર કાર)માં શુક્રવારે આગી લાગી હતી. જેના પગલે સ્ટેશન પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
નવી દિલ્હી: નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર શુક્રવારે મોટી ઘટના બની હતી. રેલવે સ્ટેશનથી રવાના થઈ રહેલી ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસના પાછળના એન્જીન(જનરેટર કાર)માં શુક્રવારે આગી લાગી હતી. જેના પગલે સ્ટેશન પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, “12218 ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસના પાછળના એન્જીનમાં બપોરે પોણા બે વાગ્યાની આસપાસ લાગી હતી. ” તેમણે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યાર ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 પરથી રવાના થઈ રહી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું ક આગ પર કાબુ મેળવી લીધો છે, ઘટના સ્થળે ફાયરની 12 ગાડીઓ મોકલવામાં આવી હતી.A fire has broken out in rear power car of Chandigarh-Kochuveli Express at platform number. 8 of New Delhi Railway Station. Four fire tenders are present at the spot. All passengers have been evacuated safely. https://t.co/KWkKjrIHkU pic.twitter.com/AvqrfyQyda
— ANI (@ANI) September 6, 2019
Fire which had broken out in rear power car of Chandigarh-Kochuveli Express at New Delhi Railway Station, has now been doused. pic.twitter.com/wv2JoL9cBf
— ANI (@ANI) September 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion