શોધખોળ કરો

PAKએ ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, એક BSF જવાન ઘાયલ, જવાબી કાર્યવાહીમાં PAK રેન્જર ઠાર

જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સવારે 9.35 કલાકે પાકિસ્તાન તરફથી બીએસએફની બોબિયા પોસ્ટ પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું. ભારતે તેનો જબડાતોડ જવાબ આપ્યો. જોકે, બીએસએફના એક જવાન ગુરુનામ સિંહ ઘાયલ થઈ ગયા. બીએસએફની જવાબી ગોળીબારીમાં પાકિસ્તાન રેન્જર્સનો એક જવાન પણ ઠાર મરાયો છે. પાછલા બે દિવસમાં પાકિસ્તાન તરફથી આ સમગ્ર વિસ્તારમાં અનેક વખત ગોળીબારી કરવામાં આવી છે. પાક રેન્જર્સ આતંકવાદી ઘૂસણખોરી માટે આ રીતે ગોળીબારી કરતા હોય છે. ગુપ્તચર વિભાગે ગઈકાલે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીને લઈને એલર્ટ આપ્યું હતું. સૂત્રો અનુસાર, જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાંથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પાર પાકિસ્તાનમાં આવેલ લોન્ચિંગ પેડની આસપાસ આતંકવાદીઓની હલચલને બીએસએફે નોટિસ કરી છે. બીએસએફે તેને લઈને ગૃહ મંત્રાલયને અહેવાલ સોંપ્યો છે.

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

Embed widget