શોધખોળ કરો

અંબાલા એરબેઝ પર બાહુબલી રાફેલનુ થયુ લેન્ડિંગ, દેશ અને નૌસેનાએ કર્યુ સ્વાગત

પાંચેય બાહુબલી રાફેલ ફાઇટર જેટનુ સફળતા પૂર્વક ભારતના અંબાલા એરબેઝ પર ઉતરાણ થઇ ચૂક્યુ છે. રાફેલનુ દેશવાસીઓ, નૌસેના અને એરફોર્સે જબરદસ્ત રીતે સ્વાગત કર્યુ હતુ

નવી દિલ્હીઃ ફ્રાન્સથી આવેલા પાંચેય બાહુબલી રાફેલ ફાઇટર જેટનુ સફળતા પૂર્વક ભારતના અંબાલા એરબેઝ પર ઉતરાણ થઇ ચૂક્યુ છે. રાફેલનુ દેશવાસીઓ, નૌસેના અને એરફોર્સે જબરદસ્ત રીતે સ્વાગત કર્યુ હતુ. પાંચેય રાફેલ વિમાનેએ જ્યારે ભારતીય વાયુસેનાની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે આઇએનએલ કોલકત્તાએ તેમને જબદસ્ત સ્વાગત કર્યુ હતુ. INS એ એક ઓડિયો આપીને રાફેલનુ સ્વાગત કર્યુ હતુ. ફ્રાન્સના બંદરગાહ શહેર બોર્ડેઓસ્કમાં મેરીગ્નેક વાયુસેના એરબેઝ પરથી સોમવારે રવાના થયેલા પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો આજે અંબાલા એરબેઝ પર પહોંચી ચૂક્યો છે. અહીં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ એક ઔપચારિક સમારોહમાં આ વિમાનોને રિસીવ કર્યા હતા. રાફેલના અંબાલા આવવાની વાયુસેનાએ પુરેપુરી તૈયારીઓ કરી લીધી હતી. આ માટે રાફેલ બનાવનારી ફ્રાન્સીસી કંપની, દસૉલ્ટે 227 કરોડ રૂપિયાના ખર્ચેથી એરબેઝમાં મૂળભૂત સુવિધાઓ તૈયાર કરી હતી. જેમાં વિમાનોના રનવે, પાર્કિંગ માટે હેન્ગર અને ટ્રેનિંગ માટે સિમ્યૂલેટર સામેલછે. આ વિમાન ફ્રાન્સથી 7 હજાર કિલોમીટરની દુર કાપીને આવી રહ્યાં હતા. ભારતે વાયુસેના માટે 36 રાફેલ વિમાનો ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સની સાથે 59 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. ખાસ વાત છે કે રાફેલની લેન્ડિંગને લઇને અંબાલાની આજુબાજુના ચાર ગામોમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી. જેથી અહીં કોઇપણ પ્રકારની ભીડભાડ થાય નહીં. અહીં બતાવેલી તસવીર અંબાલા શહેરની છે, વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. રાફેલ વિમાનોના લેન્ડિંગના સમયે લોકોને છત પર ચઢવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
અંબાલામં જ રાફેલ ફાઇટર જેટ્સની પહેલી સ્ક્વૉડ્રન તૈનાત કરાશે. 17મા નંબરની આ સ્ક્વૉડ્રનને ગોલ્ડન એરોઝ નામ આપવામાં આવ્યુ છે. આ સ્ક્વૉડ્રનમાં 18 રાફેલ લડાકુ વિમાન ત્રણ ટ્રેનર અને બાકી 15 ફાઇટટર જેટ્સ હશે.
અંબાલા એરબેઝ પર બાહુબલી રાફેલનુ થયુ લેન્ડિંગ, દેશ અને નૌસેનાએ કર્યુ સ્વાગત અંબાલા એરબેઝ પર બાહુબલી રાફેલનુ થયુ લેન્ડિંગ, દેશ અને નૌસેનાએ કર્યુ સ્વાગત

ટોપ સ્ટોરી

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget