Watch: ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, લોકોએ વરસાદ પર બનેલા મીમ્સનું પૂર લાવ્યું
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદથી લોકોને થોડી રાહત મળી.
Trending News: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદથી લોકોને થોડી રાહત મળી. દિલ્હી એનસીઆરના મોટાભાગના વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર દિલ્હીમાં આવેલા વરસાદ વિશે ઘણા મીમ્સ બન્યા અને ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે #DelhiRains ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયું હતું.
સોશિયલ મીડિયા પર રોજબરોજના દિવસોમાં, વિષયો વિશે કંઈકને કંઈક ટ્રેન્ડ થતું રહે છે. તાજેતરના દિવસોમાં, વધતી ગરમી અને લીંબુના વધતા ભાવને લઈને ઘણાં ટ્વિટ અને પોસ્ટ કરવામાં આવ્યાં હતા. જે બાદ રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે દિલ્હીવાસીઓના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. સમાચાર અનુસાર, દિલ્હી એનસીઆરના મોટાભાગના વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.
કાળઝાળ ગરમીમાંથી રાહત મળ્યા બાદ દિલ્હીવાસીઓએ ઈન્ટરનેટ પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. જેમાં દિલ્હીના વરસાદના વીડિયો અને તસવીરો સાથે ટ્વિટર પર #DelhiRains ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે ઘણા ક્રિએટિવ યુઝર્સ વરસાદ વિશે મીમ્સ બનાવતા જોવા મળે છે. જેના કારણે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર મીમ્સનું પૂર આવ્યું છે.
Other states to #DelhiRains today: pic.twitter.com/mKvrHSTxc0
— Harshi Bansal (@memesoverpeople) May 4, 2022
Delhi peoples after enjoying the aftermath of 47°c witnessing Rain #DelhiRains #Heatwave pic.twitter.com/rHd3YksNXl
— 𝖐𝖍𝖚𝖘𝖍𝖎𝖎 𝖒𝖆𝖍𝖆𝖏𝖆𝖓 (@KhushiiMahajan) May 4, 2022
#Rain #DelhiRains #interestrates#Delhi, #rains Heavily with hail storms after severe #Heatwave
— Green Earth (@OnlySinghIndian) May 4, 2022
Meanwhile Delhites on Twitter be like👇👇 pic.twitter.com/EMAo0T7ege
Yaaaeeeyyy , it’s raining 🌧 💕☺️#DelhiRains pic.twitter.com/mtjy6preqK
— SirishaRao (@SirishaRao17) May 4, 2022
Delhi wale after enjoying the aftermath of 47°c witnessing Rain #DelhiRains pic.twitter.com/J89Yw8ICu6
— The Mind Orgasm (@themindorgasm_) May 4, 2022
People at Delhi, Punjab, Haryana, Uttar Pradesh, Rajasthan, and Telangana ⛈️
— Riya Travels (@RiyaTravelExp) May 4, 2022
Rest of India 🥵#India #DelhiRains #HyderabadRains #UttarPradesh #rain #Thunderstorms pic.twitter.com/4qj9V0GlFZ
#DelhiRains #Delhi pic.twitter.com/h4vWtUYAPT
— akhil bisht (@lazy_lame_lad) May 4, 2022