શોધખોળ કરો

Corona Virus: આપના ઘરને કોરોના સંક્રમણથી બચવાના સચોટ ઉપાય, આટલું કરશો તો ઘરમાં ક્યારેય નહીં પ્રવેશે વાયરસ

દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આ સ્થિતિમાં આપના ઘરને કોરોના મુક્ત કરી રીતે રાખશો, જાણી લો.

ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.   આ સ્થિતિમાં આપના ઘરને કોરોના મુક્ત કરી રીતે રાખશો, જાણી લો.

બીજી લહેરમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં નવા સ્ટ્રેનથી બચવા માટે શું કરવું જોઇએ. તે સમજવું જોઇએ... નવો સ્ટ્રેન વધુ ઘાતક અને વધુ સંક્રમણ ફેલાતો હોવાથી વધુ સાવધાની લેવી જરૂરી છે.

ડબલ માસ્ક જરૂરી

કોવિડની બીજી લહેર વધુ ઘાતક અને ઝડપથી સંક્રમક હોવાથી એક્સપર્ટ દ્રારા બે માસ્ક વ્યવસ્થિતિ ચુસ્ત રીતે પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો એન-95 માસ્ક હોય તો એક માસ્કથી ચાલે છે પરંતુ કોટનું માસ્ક કારગર નથી માટે કોટનના માસ્ક સાથે થ્રીલેયર માસ્ક પહેરવું વાયરસના બચાવ માટે જરૂરી

બહારથી આવ્યા બાદ સ્ટીમ જરૂરી

બહારથી આવ્યાં બાદ ધરના દરેક સભ્યોને સૂંઠના પાણી પાણી સ્ટીમ આપવાનું ન ભૂલશો,.. ઉપરાંત ઘરના દરેક સભ્યોને ગરમ હળદરવાળું દૂધનું સેવન કરાવો. તેમજ હુંફાળા પાણીમાં લીંબુનો રસ નિચોવને આપો. વધુ પાણી પીવાની આદત પાડો. 

વારંવાર હાથ ધોવો

કોરોના વાયરસ સપાટી પર લાંબો સમય રહે છે. કોઇપણ વસ્તુનો સ્પર્શ કર્યાં બાદ હાથને સેનેટાઇઝ કરવાનું ન ભૂલો અથવા તો સાબુથી વ્યવસ્થિત 40 સેકેન્ડ હેન્ડવોશ કરો.

બહારથી લાવેલી વસ્તુઓ ડિસઇન્ફેક્ટ કરો

બહારથી ફરીને આવેલી દરેક વસ્તુને સેનેટાઇઝ કરો.  જે પણ વસ્તુઓ આપણે બજારમાંથી લાવીઓ જઇએ. તે અનેક જગ્યા અને  અનેક હાથોથી ફરતી આપણા સુધી પહોચે છે. આ તમામ વસ્તુને ડિસઇન્ફેક્ટ સ્પ્રેથી ડિસઇન્ફેક્ટ કરો અને ટીસ્યૂ પેપરથી રગડીને સાફ કરો.

ફળો શાકભાજીને આ રીતે કરો સાફ

બહારથી લાવેલા શાકભાજી ફળોને પાણીમાં ડૂબાડી રાખો ત્યારબાદ હાથ વડે સારી રીતે બેથી ત્રણ વખત સાફ કરો અને ત્યારબાદ ફરી પાણીમાં ડૂબાડી બેથી ત્રણ કલાક રાખો અને તેને રૂમ ટેમરેચમાં સૂકવવા દો ત્યારબાદ 24 કલાક બાદ જ તેનો ઉપયોગ કરો.

ડોરના હેન્ડલ દરવાજાને કરો સેનેટાઇઝ

દરરોજ ઘરના દરવાજા હેન્ડલને સેનેટાઇઝ કરો,ઘરના હેન્ડલ અને દરવાજાનો સ્પર્શ બહારથી આવતા થતો રહેતો હોય છે. હાલ મહામારીના સમયમાં સ્પર્શ કર્યાં બાદ તેને તરત જ સેનેટાઇઝ કરી દેવા હિતાવહ છે.

કપડામાં પણ રહે છે વાયરસ

કપડામાં પણ વાયરસ રહે છે.બહારથી આવ્યા બાદ તરત જ બાથરૂમમાં જાવ અને સાબુ રગડીને વ્યવસ્થિત ન્હાવી લેવું. હેર વોશ કરવાનું ન ભૂલવું, બહારના કપડાં અલગ જ રાખો. બહારના કપડાંને ક્યાં મૂક્યા વિના સીધા વોશિગ મશીનમાં નોખો.  સમય-સમયે ડોરના હેન્ડલ વગેરે સેનેટાઇઝ કરતાં રહો. બહારથી કોઇ વ્યક્તિ આવે તો તેના હેન્ડ સેનેટાઇઝ કરાવો અને તેમની વસ્તુઓ ડિસઇન્ફેક્ટ કરો. તે કોઇ કપડાની વસ્તુ પર બેસે તો તેને પણ વોશિંગ કરવી. આ રીતે ચુસ્ત નિયમોનુ પાલન કરશો તો ઘરમાં નહી કરે કોરોના વાયરસ પ્રવેશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget