શોધખોળ કરો

'રન ફોર રિયો' માટે 31 જૂલાઇના રોજ ઝંડી દેખાડશે પીએણ મોદી

નવી દિલ્લીઃ આગામી મહિને બ્રાજિલમાં યોજાનાર ઓલંપિક પહેલા દેશમાં આ રમતોને લઇને ઉત્સાહ પૈદા થાય તે માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 31 જુલાઇએ ઇંડિયા ગેટ પર 'રન ફોર રિયો'નું આયોજન કરવામાં આવ્યું છે. રમતમંત્રી વિજય ગોયલે એસોચેમના સમ્મેલનમાં કહ્યું કે,"અમે દેશમાં ઓલંપિકને લઇને ઉત્સાહ પેદા કરવા માંગીએ છીએ. આને ધ્યાનમાં રાખીને ઇંડિયા ગેર પર 'રન ફોર રિયો'નું આયોજન કરવામાં આવ્યું છે. મેં જ્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, તે ખુદ આ કાર્યક્રમને લીલી ઝંડી દેખાડશે. હજારો લોકો ઓલંપિક ખેલાડીયોના સમર્થનમાં દોડશે" 1 ઓગસ્ટથી સેંટ્રલ પાર્ક પર વિશાળ સ્ક્રીન લગાડવામાં આવશે, જેના પર ઓલંપિકનું પ્રસારણ કરવામાં આવશે. ગોયલે જણાવ્યું હતું કે, સેંટ્રલ પાર્ક પર તિરંગા નીચે વિશાળ સ્ક્રીન લગાડવામાં આવશે જેની સાથે ઓલંપિક ખેલાડીઓના કટ આઉટ પણ હશે. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે,ઓલંપિકમાં મહિલા પહેલવાનો સાથે મહિલા ફિજિયો જશે. રમત સચિવ રાજીવ યાદવે જણાવ્યું હતું કે, ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની માં નસીમાં મિર્જા અન્ય ખેલાડીઓ સાથે અધિકારીઓના રુપમાં જશે. તેમણે જણાવ્યુ હતું. કે, સાનિયા દુનિયાની નંબર 1 ખેલાડી છે, તેની નસીમાજીને સાથે મોકલવાનો અનુરોધ માની લેવામાં આવ્યો છે. તે મહિલા ટીમની મેનેજર પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી
Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી
Weather Forecast Today: દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
Weather Forecast Today: દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget