શોધખોળ કરો

GSTના ચાર દરોને મંજૂરી, સામાન્ય લોકોને મોટી રાહત, તંબાકૂ-SUV પર લાગશે 28%થી વધુ ટેક્સ

નવી દિલ્લી: ગુડસ અને ટેક્સ-જીએસટીના ચાર દરો પર સહમતિ બની ગઈ છે. તેમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉંસિલે ગુરુવારે ચાર સ્તરીય જીએસટી દરનો નિર્ણય કર્યો છે. આ દરો હશે 1, 12, 18, 28 ટકા.. જીએસટી કાઉંસિલની બેઠક પછી કેંદ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ નિર્ણયની વિધિવત રીતે જાણકારી આપી હતી. જેટલીએ કહ્યું કે જીએસટી બિલ લાગૂ કરવાની તૈયારીઓ સાચી દિશામાં ચાલી રહી છે. કાઉંસિલની બેઠકમાં આવક વેરાના ઢાંચો અને વળતરની ફૉર્મુલાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. જે વસ્તુઓ પર હાલના સમયે ઉત્પાદન કીંમત અને વેટ સહિત કુલ 30-31 ટકા ટેક્ષ લાગે છે તેના પર જીએસટી દર 28 ટકા રહેશે. સામાન્ય લોકોના સામાન્ય ચીજવસ્તુઓ પર જીએસટીનો દર 5 ટકા રહેશે. જીએસટીમાં 12 ટકા અને 18 ટકાના બે માનક દરો રહેશે. જેટલીએ વધુમાં કહ્યું, જીએસટી મારફતે કન્ઝ્યુમર મૂલ્ય સૂચકાંકમાં સમાવેશ ખાદ્યચીજવસ્તુઓ સહિત સામાન્ય વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેનાર 50 ટકા વસ્તુઓ પર કોઈ ટેક્ષ લાગશે નહીં. જેટલીએ જાહેરાત કરી છે કે આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજવસ્તુઓ પર કોઈ ટેક્સ લાગૂ રહેશે નહીં. તેના પહેલા નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે વસ્તુ અને સેવા કર (જીએસટી) પરિષદમાં નવી ટેક્ષ પ્રણાલીથી રાજ્યોને થનાર નુકસાનની ભરપાઈ પર લગભગ સામાન્ય સહમતિ બની ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget