શોધખોળ કરો

Delhi Free Electricity: AAP એ આપ્યો ઝટકો, આજથી બંધ કરી સબસિડીવાળી વીજળી, આપ્યું આ કારણ

આતિશીએ કહ્યું, 'મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે

Free Electricity Subsidy : આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે તેની માહિતી શેર કરતા ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, 'આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી બંધ થઈ જશે. એટલે કે આવતીકાલથી સબસિડી બિલ આપવામાં આવશે નહીં.

આતિશીએ આનું કારણ જણાવ્યું

આનું કારણ આપતા આતિશીએ કહ્યું, 'મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી એલજી પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી.  AAP સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં.

સીએમ અને એલજી વચ્ચે ટક્કર

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને રાજ નિવાસ વચ્ચે વીજળી સબસિડીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી અને પાણી પરની સબસિડી પહેલાની જેમ ચાલુ રાખવા માંગે છે, જ્યારે એલજીએ પત્ર દ્વારા સૂચવ્યું હતું કે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે.

જ્યારથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી ગ્રાહકોને વીજળી અને પાણીના બિલ પર સબસિડીનો લાભ મળી રહ્યો છે. ઓક્ટોબર 2022 માં, અરવિંદ કેજરીવાલ સરકારે મફત વીજળી યોજનામાં ફેરફાર કરતી વખતે માંગ પર સબસિડી આપવાની વાત કરી હતી. તેના કારણે લગભગ 25 ટકા લોકો સરકારના પાવર સબસિડીના દાયરામાં બહાર હતા.

300 કરોડનું નુકસાન

આ મુદ્દે, દિલ્હીના મુખ્ય સચિવે તાજેતરમાં એક અહેવાલ દ્વારા જણાવ્યું હતું કે DERCના નિર્દેશોનું પાલન ન કરવાને કારણે સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર આ મુદ્દે ધ્યાન આપે તો આ નુકસાન ટાળી શકાય તેમ છે. રિપોર્ટ આવ્યા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ દિલ્હી સરકારને જલ્દી સ્પષ્ટતા કરવા કહ્યું હતું.

Delhi Free Electricity: AAP એ આપ્યો ઝટકો, આજથી બંધ કરી સબસિડીવાળી વીજળી, આપ્યું આ કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

Embed widget