શોધખોળ કરો

કુંભલગઢમાં જુગાર રમતા 33 ગુજરાતી પકડાયા, મહેસાણા-અમદાવાદના જુગારીઓનાં જાણો નામ

કુંભલગઢના શાહપુરાના વિલાસ રિસોર્ટમાંથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 39 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી 33 જુગારી ગુજરાતના છે. મહેસાણા અને અમદાવાદના આ જુગારી  કોઇન દ્વારા જુગાર રમી રહ્યા હતા.

ઉદયપુરઃ રાજસ્થાનના પ્રવાસન સ્થળ કુંભલગઢના શાહપુરામાં આવેલા વિલાસ રિસોર્ટમાંથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 39 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી 33 જુગારી ગુજરાતના છે. મહેસાણા અને અમદાવાદના આ જુગારી  કોઇન દ્વારા જુગાર રમી રહ્યા હતા. હોટલના રૂમ નંબર 210માંથી 17 લોકો અને રૂમ નંબર 211માંમાં 22 લોકો જુગાર રમતા ઝડપાયા હતાં. બંને રૂમમાં આવવા જવા માટે એક દરવાજો પણ હતો. જેથી જુગારીઓ એક-બીજાના રૂમમાં આવન-જાવન કરી શકતા હતા. જુગારના સ્થળ અને કોઈનની વ્યવસ્થા અમદાવાદના એક એજન્ટે કરી આપી હતી.

રાજસ્થાનના કેલવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્પેશિયલ ટીમ તેમજ ચારભુજા પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને આ દરોડો પાડ્યો હતો. જુગારીઓ પાસેથી પાસેથી 33 લાખ 85 હજાર રૂપિયાના ટોકન પકડાયાં છે. આ ઉપરાંત 80 હજાર રૂપિયા અને લાખો રૂપિયાના હિસાબની ચિઠ્ઠીઓ જપ્ત કરવામાં આવી છે. પોલીસે પાંચ કાર અને 39 મોબાઇલ જપ્ત કર્યાં છે.

પકડાયેલા જુગારી

  • ભાર્ગવ દશરથભાઇ પટેલ ( આદર્શ માઢ, વિજાપુર, જિલ્લો- મહેસાણા)
  • જયંતીભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (પ્રજાપતિવાસ, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • મહીરભાઇ દિલિપભાઇ બારોટ (સામવેદ સોસાયટી, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • પવનભાઇ લક્ષ્મણભાઇ પટેલ (મણીપુરા, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • રોહિતભાઇ રમેશભાઇ પટેલ (મોતીપુરા, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • મહેન્દ્ર કુમાર નટવરભાઇ પટેલ (મણીપુરા, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • મિતેશભાઇ પૂજાભાઇ પટેલ (મહાદેવપુરા, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • જિતેન્દ્ર બીનુભાઇ દરજી (શ્યામ વિહારવન, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • રાહુલ કમાર ગૌતમભાઇ માહેશ્વરી (શ્રીનાથ એપાર્ટમેન્ટ, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • હિતેન્દ્ર કુમાર કાંતિલાલ પરમાર (ભીમરાવ નગર, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • દીપક કુમાર રમણલાલ બ્રહ્મભટ્ટ (શ્યામવેદ સોસાયટી, વિજાપુર, જિલ્લો-મહેસાણા)
  • બલવંતસિંહ દીપસિંહ ઝાલા (રહે. વર્ધમાન નગર, મહેસાણા)
  • દર્શન કુમાર બાલચંદ્ર પટેલ (રહે. ધરણેન્દ્ર નગર સોસાયટી, નરોડા, અમદાવાદ શહેર)
  • રવિસિંહ અજીતસિંહ ચૌહાણ (  નોબલ નગર ફ્લેટ, નરોડા, અમદાવાદ શહેર)
  • પ્રજ્ઞેશ રમેશચંદ્ર વ્યાસ (  ધર્મનાથ પ્રભુ સોસાયટી, નિકોલ રોડ, નરોડા, અમદાવાદ શહેર)
  • મહેન્દ્રસિંહ દિલિપસિંહ દરબાર (  દરબારવાસ, નરોડા, અમદાવાદ શહેર)
  • વિજેન્દ્રસિંહ હર્ષદસિંહ ચાવડા (  શ્રીરામ બંગલો, નરોડા, અમદાવાદ શહેર)
  • પ્રદિપસિંહ પ્રીતમસિંહ પવાર (  પાશ્વનાથ શોપિંગ સેન્ટર, નરોડા, અમદાવાદ શહેર)
  • અમિત ભીખુભાઇ પ્રજાપતિ (  પ્રજાપતિવાસ, નરોડા, અમદાવાદ શહેર)
  • નરવીરસિંહ મહિપાલસિંહ રાજપૂત (  આદિશ્વર નગર સોસાયટી, નરોડા, અમદાવાદ શહેર)
  • ઇસ્લામ મોહંમદ હોશિયાર ખા મંસૂરી (  નરસિંહ પાર્ક પઠાણ મહોલ્લો, રામોલ, અમદાવાદ શહેર)
  • સુરેન્દ્રસિંહ નટવરસિંહ રહેવર (  મનમંદિર ટેનામેન્ટ, નરોડા, અમદાવાદ શહેર)
  • વિતેશ મધુકર સોના (રહે. રામગઢ ફ્લેટ, કૃષ્ણનગર, નરોડા, અમદાવાદ શહેર)
  • કિરીટસિંહ બલવંતસિંહ ગઢવી (  જીવનપ્રાણ રેસિડન્સી, નરોડા, અમદાવાદ શહેર)
  • મોહનનાથ મેઘનાથ જોગી ( કૃષ્ણધામ ઔડાના મકાન, વેજલપુર, અમદાવાદ શહેર)
  • જગદિશભાઇ બેચરભાઇ પટેલ (  લવારપુર, જિલ્લો-ગાંધીનગર, ગુજરાત)
  • શૈલેષ કુમાર ચીનુભાઇ પટેલ (રહે. રતનમણી કોમ્પ્લેક્સ, ગુલાબ ટાવર, થલતેજ સોલા રોડ, અમદાવાદ શહેર)
  • વખતસિંહ ભરતસિંહ સોલંકી (રહે. કટોસણ, દેત્રોજ, જિલ્લો-અમદાવાદ)
  • રાજેશ રણછોડભાઇ પંચાલ (રહે.જ્યોતિનગર સોસાયટી, નવા વાડજ, અમદાવાદ શહેર)
  • મનુભાઇ બેચરભાઇ પટેલ (રહે. સાબર સોસાયટી, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા)
  • દીપેશ હસમુખભાઇ સુથાર (રહે. હોમ ટાઉન, ચાંદખેડા, અમદાવાદ શહેર)
  • દિીપક વિરેન્દ્રભાઇ રાણા (રહે. ઇન્દિરાનગર, લાંભા, અમદાવાદ શહેર)
  • વિનોદભાઇ અરવિંદભાઇ પટેલ (રહે. ન્યૂ સતાધાર કોમ્પ્લેક્સ, ઘાટલોડિયા, અમદાવાદ શહેર)
  • હિતેશ ભીખુભાઇ તાનવડે (રહે. શાંતિ ભીખુની ચાલી, મલાડ, મુંબઇ)
  • કલ્યાણ ભીમજી પ્રજાપતિ (રહે. ડુંગરપુર, રાજસ્થાન)
  • ઇશ્વરલાલ વલજી પટેલ (  મસાણા, જિલ્લો- ડુંગરપુર, રાજસ્થાન)
  • રમેશ ધનજીભાઇ પટેલ (  ભીમપુર, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન)
  • દેવાંગ નાથુજી પાટીદાર (  ગડાભાવા, જિલ્લો-ડુંગરપુર, રાજસ્થાન)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget