શોધખોળ કરો

generic medicines: હવે ડોક્ટરો જેનરિક સિવાય અન્ય દવાઓ પણ લખી શકશે, NMC એ પોતાના નિર્ણય પર લગાવી રોક

generic medicines:નેશનલ મેડિકલ કમિશન (NMC) એ તાજેતરમાં જ ડોકટરો માટે જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું

generic medicines: નેશનલ મેડિકલ કમિશન (NMC) એ તાજેતરમાં જ ડોકટરો માટે જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ હવે આયોગે તાત્કાલિક અસરથી આ નિર્ણય પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ડોક્ટરો જેનરિક દવાઓ સિવાયની દવાઓ લખી શકશે.                

આ અંગે ઈન્ડિયન મેડિકલ અસોસિયેશન (IMA), ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં ડૉક્ટરોએ NMCના RMP રેગ્યુલેશન 2023નો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતમાં જેનરિક દવાઓની ગુણવત્તા સારી નથી અને આવા નિયમો દર્દીઓના જીવનને જોખમમાં મુકી શકે છે.                      

નોંધનીય છે કે NMCએ નવા નિયમો જાહેર કર્યા હતા, જેમાં તમામ ડોક્ટરો માટે જેનરિક દવાઓ લખવી ફરજિયાત કરી હતી. આમ નહી કરવા પર ડોક્ટરનું લાયસન્સ રદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ નવા નિયમોમાં કહેવામાં આવ્યું હતું કે તમામ RMP (રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર) એ સ્પષ્ટ રીતે લખેલા જેનરિક નામોનો ઉપયોગ કરીને દવાઓ લખવી જોઈએ.          

તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો નિયમનો ભંગ થાય છે તો ડૉક્ટરને નિયમો વિશે વધુ સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી શકે છે અથવા નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો અને વ્યાવસાયિક તાલીમ પર વર્કશોપ અથવા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નિર્દેશિત કરી શકાય છે.           

જેનરિક દવાઓ બ્રાન્ડેડ કરતાં સસ્તી છે'

એનએમસીએ જેનરિક દવાને ડ્રગ પ્રોડક્ટ તરીકે વ્યાખ્યાયિત કરી છે. બ્રાન્ડેડ જેનરિક દવાઓ એવી છે કે જે પેટન્ટથી બહાર થઇ ગઇ છે અને તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. વિવિધ કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવે છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ એડિશનની સરખામણીમાં ઓછી સસ્તી હોઇ શકે છે પરંતુ દવાના જથ્થાબંધ ઉત્પાદિત જેનરિક એડિશનની સરખામણીમાં મોંઘી હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનરિક દવાઓની કિંમતો પર નિયમનકારી નિયંત્રણ ઓછું છે.                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget