શોધખોળ કરો

પ્રવાસીઓની પસંદગીના આ રાજ્યમાં આવતાં લોકોએ ફરજિયાત 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો વિગત

જે પ્રવાસી ICMR માન્ય લેબ દ્વારા આપવામાં આવેલુ કોવિડ-19 નેગેટિવ સર્ટિફેકેટ બતાવશે તેમને ક્વોરન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવશે. જો સર્ટિફિકેટ 48 કલાકથી વધારે જૂનું નહીં હોય તો જ ક્વોરન્ટાઈન નહીં કરવામાં આવે.

પણજીઃ કોરોના વાયરસના કહેરથી ભારતનું લગભગ કોઈ રાજ્ય બાકી નથી રહ્યું. દરેક રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જેને લઈ હવે રાજ્ય સરકારો પણ મહત્વના ફેંસલા લઈ રહી છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં છૂટ આપવામાં આવી છે. ગોવા સરકારે કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે મોટો ફેંસલો લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગોવા સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં રાજ્યમાં આવતાં તમામ લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન કે પોતાના ખર્ચે ઈન્સ્ટીટ્યૂશનલવ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. રાજ્યમાં આવતા જે પ્રવાસી ICMR માન્ય લેબ દ્વારા આપવામાં આવેલુ કોવિડ-19 નેગેટિવ સર્ટિફેકેટ બતાવશે તેમને ક્વોરન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવશે. જો સર્ટિફિકેટ 48 કલાકથી વધારે જૂનું નહીં હોય તો જ ક્વોરન્ટાઈન નહીં કરવામાં આવે.
ગોવામાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાને લઈ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 15 જુલાઈની રાતથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ અને વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં જનતા કર્ફ્યુ રોજ રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલી છે, જેમાં જરૂરી સેવાઓ કે મેડિકલ ઈમરજન્સીમાં કામ કરતાં લોકો સિવાય અન્યને બહાર નીકળવાની છૂટ નથી.
ગોવામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,075 પર પહોંચી છે. જેમાંથી 1,901 એક્ટિવ કેસ છે અને 5,114 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. રામ મંદિર ભૂમિ પૂજનઃ  મોદીએ પૂજા કરી ત્યાં 450 વર્ષ પહેલા મસ્જિદ હતીઃ ઓવૈસી દેશના આ જિલ્લામાં આજે સાંદજે 6 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget