ગોવાના CM મનોહર પર્રિકરનું નિધન, કાલે રાષ્ટ્રીય શોકનું એલાન, PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યું દુખ
ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપી છે.
Shri Manohar Parrikar was an unparalleled leader.
A true patriot and exceptional administrator, he was admired by all. His impeccable service to the nation will be remembered by generations. Deeply saddened by his demise. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/uahXme3ifp — Chowkidar Narendra Modi (@narendramodi) March 17, 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન વિશે સાંભળીને ખૂબજ દુખ થયું. તેઓ સાર્વજનિક જીવનમાં ઇમાનદારી અને સમપર્ણનું એક પ્રતીક હતા. ગોવા અને ભારત તેમની સેવાને નહીં ભૂલે.”Entire BJP stands firmly with Parrikar ji’s family. I along with millions of BJP karyakartas and importantly the people of Goa, who were his family, express my deepest condolences. May God give the bereaved family strength to withstand this tragic loss. Om Shanti Shanti Shanti. pic.twitter.com/HWFA4gtSnX
— Chowkidar Amit Shah (@AmitShah) March 17, 2019
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ગોવાના સીએમ મનોહર પર્રિકરજીના નિધનના સમાચારથી દુખ થયું. તેઓ એક વર્ષથી વધુ સમય દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતા. પાર્ટી લાઈનોમાં સન્માનિય અને પ્રશંસનિય, તે ગોવાના પસંદગીના પૂત્રોમાંથી એક હતા. દુખના આ સમયે તેમના પરિવાર પ્રતિ મારી સંવેદના છે.’Extremely sorry to hear of the passing of Shri Manohar Parrikar, Chief Minister of Goa, after an illness borne with fortitude and dignity. An epitome of integrity and dedication in public life, his service to the people of Goa and of India will not be forgotten #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) March 17, 2019
I am deeply saddened by the news of the passing of Goa CM, Shri Manohar Parrikar Ji, who bravely battled a debilitating illness for over a year.
Respected and admired across party lines, he was one of Goa’s favourite sons. My condolences to his family in this time of grief. — Rahul Gandhi (@RahulGandhi) March 17, 2019
My condolences to the bereaved family of Shri. Manohar Parrikar. I met him only once, when he graciously visited my mother at the hospital two years ago. May his soul rest in peace.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 17, 2019
Deeply saddened and pained by the demise of my dear friend & Chief Minister of Goa, Shri Manohar Parrikar. He was known for his honesty, integrity and simplicity. He served the nation and the state of Goa with great diligence. My heartfelt condolences to his bereaved family.
— Chowkidar Rajnath Singh (@rajnathsingh) March 17, 2019
नि:शब्द हूं। सुशील और सादगीपूर्ण राजनीति का चेहरा आज खो गया। मनोहर भाई सही मायने में हर कार्यकर्ता के हृदय पर राज करने वाले नेता थे।
— Chowkidar Nitin Gadkari (@nitin_gadkari) March 17, 2019