શોધખોળ કરો

ચાર મહિનામાં અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર : અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે.

રાંચી: ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ  અને ગૃહ મંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે.  ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું ચાર મહિનાની અંદર અયોધ્યામાં રામ મંદિર બનવા જઇ રહ્યું છે. અમિત શાહે કહ્યું, કૉંગ્રેસનાં નેતા અને વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા હતા કે અત્યારે કેસ ના ચલાવો, કેમ ભાઈ? તમારા પેટમાં કેમ દુ:ખી રહ્યું છે?' કૉંગ્રેસ પર મંદિર કેસમાં રોડું બનવાનો આરોપ લગાવતા અમિત શાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો સમય પણ જણાવી દીધો હતો. અમિત શાહે કહ્યું સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચાર મહિનાની અંદર આકાશ આબંતુ ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બનવા જઇ રહ્યું છે. અમિત શાહે મુખ્યમંત્રી રઘુબર દાસ સરકારની પ્રશંસા કરતા કહ્યું કે ઝારખંડમાં જબરદસ્તીથી ધર્મપરિવર્તન મોટો મુદ્દો હતો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રઘુબર દાસે બળજબરીપૂર્વક થતા ધર્માંતરણને બંધ કરીને આદિવાસીઓની સહાયતા કરવાનું કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget