Rain Forecast: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતાઃ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Rain Alert: મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે.
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદની વિદાયમાં હજુ વિલંબ થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભાવે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમને કારણે અરબસાગરમાં મુંબઈ અને ગોવા પાસે એક નાની વરસાદી સિસ્ટમ બની હતી, જે હવે મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે. આ સિસ્ટમ ખંભાતના અખાતમાં સક્રિય છે, જેના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
આ વરસાદની સૌથી વધુ તીવ્રતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ત્યાં સારા એવા વરસાદો પડી રહ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 12 થી 15 કલાકમાં નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. આ કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં આગામી 12 થી 15 કલાકમાં વરસાદની તીવ્રતા વધી જશે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ત્રણ થી પાંચ ઈંચ સુધીના વરસાદો પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીની સિસ્ટમને કારણે 700 એચપીએ લેવલે એક બહળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે, જેનો ઘેરાવો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે. આ સાથે ખંભાતના અખાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના સહયોગને કારણે આગામી સમયમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ભરૂચ, સાપુતારા, વિંધ્યવાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોરઠના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. રાજકોટ અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. લીંબડી, ચોટીલા, થાન વગેરે ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત પોરબંદરના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. કંભાળિયા, જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. ભિન્ન ભિન્ન ભાગોમાં કારક ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હરલીના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. અમદાવાદ, ધંધુકા વિગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના થમી, હાલોલ, અ. વિગેરે ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે.
આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાત થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગો ઉપરાંત સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની જાપતા રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના ભાગોમાં ધીરે ધીરે પોરબંદરના ભાગમાં વરસાદ જાપટું પડી શકે છે. કંભાળિયા, જામનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદ જાપટા આવી શકે છે. કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા આવી શકે છે.
નવરાત્રી દરમિયાન પવનની તીવ્રતા વધારે રહેશે. હસ્ત નક્ષત્ર નવરાત્રીના દિવસોમાં પણ છે. 27 સપ્ટેમ્બરથી વરસાદ ચાલુ છે, જે 28 અને 29 તારીખે ઉઘાર કાઢશે. 29મી તારીખે પણ વરસાદ આવવાની શક્યતા છે. 30મી સપ્ટેમ્બર સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 3 ઓક્ટોબરે દરિયામાં એક સિસ્ટમ બનશે.
નવરાત્રીના પ્રથમ ભાગોમાં ગરમી રહેવાની શક્યતા છે. લોકલ સિસ્ટમના કારણે હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. દરિયા કિનારે પવનનો જોડ નવરાત્રીમાં પણ્યા છે. ચિત્રા નક્ષત્રમાં તારીખ 10 થી 12 માં પણ નવરાત્રીના ભાગોમાં લોકસ્તમાં વસાર થઈ શકવાની શક્યતા રહે છે.
આજે બે ત્રણ દિવસ અથવા તો નવરાત્રી દરમિયાન સુધી જે વરસાદી અથવા તો વરસાદી ઝાપટા રહેવાના છે, તેનાથી જાનમાલને નુકસાન થાય એ પ્રકારની શક્યતા છે. વીજ પ્રપાત થવાની શક્યતા છે. ખાસ જે પાક અત્યારે ઊભો છે ખેતરની અંદર, એના માટે આ વરસાદ અથવા તો આ સિસ્ટમ એ કેવા પ્રકારની રહેશે?
આજે લગભગ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવા શક્યતા છે. હસ્ત નક્ષત્રમાં ગાજવી જ વધારે હોય છે, એટલે વીજ પ્રપાતથી જન ધને કાળજી રાખવી છે. કળકા ધડાકા લગભગ ડરાવી નાખે બોમ ધડાકા જેવા રહે છે, એટલે વીજ પ્રપાતમાં જન જણે કોઈ વીજના ધામલા નીચે ના ઉભા રહેવું, જાડ નીચે ન ઉભા રહેવું, વધારે કાળજી રાખવી જશે. માલધારીઓએ પોતાના પશુઓનું પણ કાળજી રાખવી ઈશ રહેશે.
28 તારીખ સુધીમાં ભીન ભિંગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે ઉઘાર કાઢશે, પણ ઉઘાર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિના કારણે ઊભા કૃષિપાકો, ધાન્ય પાકો પડી જવાની શક્યતા રહેશે. આ ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં હોય છે, એટલે ઉગી જવાની પણ શક્યતા છે. પવનનું જોડ જબરજસ્ત રહેશે. દરિયા કિનાર તો લગભગ 30થી 40 km ની ઝડપે પવન ફૂકાશે, પણ ભૂભાગો ઉપર પણ 15 20 કે 25 km નો આચકાનો પવન થઈ શકવાની શક્યતા રહેશે.
શરદ પૂર્ણમની રાત્રે પણ જોમ વાતળમાં ઝણકાયેલો ચંદ્ર હશે તો પણ વાવ ધોડાવવાની શક્યતા રહેશે. શરદ પૂર્ણમની આસપાસ પણ દરિયા કિનારે ભારે પવનનો જોડ લેશે.
દરિયા કિનારે મીની વાવા જોડો જેવું કહી શકાય. કારણ કે દરિયામાં આ જ અરસામાં બે વાવાધોડા ફોર્મ થવાની શક્યતા રહે છે. 10 થી 13 માં ચીતરા નક્ષત્રમાં જે આવે એ સામાન્ય રીતે એક હળવું વાવા જોડું કરી શકાય. 10 થી 14 માં અને ત્યાર પછી 28 ઓક્ટોબર સુધીમાં બંગાળસાગરમાં ભારી વાવો જો થવાની શક્યતા રહે છે. અરબી સમુદ્રમાં સાત થી 13 માં પણ હલતલ જોવા મળે છે અને એ પણ તારી 28 સુધીમાં ચક્રવાદ બનવાની શક્યતા રહે છે.
ઓક્ટોબર મહિનાની અંદર તમે કીધું કે સાયક્લોનિક સિસ્ટમ ઊભી થવાની છે, તો એ ગુજરાતના ક્યા દરિયા કિનારે ટકરાય એવી શક્યતા છે અને ગુજરાતમાં એની અસર કેવી રહેશે?
અરબુસ સમુદ્રની જે સિસ્ટમ છે એ તારીખ સાત થી 13 માં ફોર્મ થવાની શક્યતા છે અને ધીરે ધીરે 28 તારીખ સુધીમાં ઇન્ટેસીફાઈ થવાની શક્યતા છે. હાલમાં એની કતે કદાચ ઓમન તરફ થઈ શકે, પણ જે તે વખતનો ટ્રેક તો જે તે વખતે ખ્યાલ આવી શકશે. બંગાળ સાગરમાં જે ભારી ચક્રવાત થઈ રહ્યું છે તે દક્ષિણ પૂર્વી તટો પર ખબર લઈ નાખે તેવો હશે. જેની અસરના કારણે ગુજરાતમાં વાદળ વાયુ કે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ધીરે ધીરે વેસ્ટરન ડિસ્ટરબન્સ આવશે. એ વેસ્ટરન ડિસ્ટરબન્સના એના કારણે અને આ બંગા ઉપસાની સિસ્ટમના કારણે ઓક્ટોબર માસમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.