શોધખોળ કરો

બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે

12મા ધોરણમાં ભણતો વિવેક સિંહ તેના મિત્રો સાથે વહેલી સવારે રેલવે ટ્રેક પર દોડતી વખતે ટીકટોક વીડિયો બનાવી રહ્યો હતો. તે સમયે સામેથી ધસમસતી આવતી ટ્રેનની અડફેટમાં આવી જવાથી તેનું મોત થયું હતું.

હાજીપુરઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં પોલીસ કર્મીઓની ટીકટોક વીડિયો વાયરલ થયા હતા. જેના કારણે પોલીસ વડાએ કડક પગલા લેવા પડ્યા હતા. આ દરમિયાન બિહારના હાજીપુરમાં ટીકટોક વીડિયો બનાવતી વખતે એક સ્ટુડન્ટનું મોત થયું છે. 12મા ધોરણમાં ભણતો વિવેક સિંહ તેના મિત્રો સાથે વહેલી સવારે  રેલવે ટ્રેક પર દોડતી વખતે ટીકટોક વીડિયો બનાવી રહ્યો હતો. તે સમયે સામેથી ધસમસતી આવતી ટ્રેનની અડફેટમાં આવી જવાથી તેનું મોત થયું હતું. ટ્રેનની ટક્કરથી વિવેક લોહીલુહાણ થઈ ગયો હતો અને ટ્રેક પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. હાજીપુરના બાગમલીનો રહેવાસી વિવેક તેના મિત્રો સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો અને લગભગ દરરોજ વિવિધ ટીકટોક વીડિયો બનાવી અપવોડ કરતો હતો. સંજોગવશાતે દુર્ઘટનાના એક દિવસ પહેલા વિવેકે ખુદના મોતનો  અને મિત્રો રડતા હોય તેવો વીડિયો અપલોડ કર્યો હતો. વિવેકના મોતથી તેના ઘરમાં માતમ છવાઈ ગયો હતો. આ પહેલા પણ બિહારના દરભંગા જિલ્લામાં ટીકટોક વીડિયો બનાવવા પૂરના પાણીમાં ખતરનાક સ્ટંટ કરતી વખતે એક યુવકનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget