શોધખોળ કરો

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર બોલ્યા- કાશ્મીરથી વહુ લાવશું

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા થઇ છે, તો ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે રાજનેતાઓને વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે,

નવી દિલ્હી:  જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા થઇ છે, તો ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે રાજનેતાઓને વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરની મહિલાઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરથી છોકરીઓને લગ્ન માટે લાવી શકાય છે. એક કાર્યક્રમમાં મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, અમારા મંત્રી ઓપી ધનખડ ઘણીવાર એવું કહે છે કે, તેઓ બિહારથી વહુ લાવશે. પરંતુ હાલના દિવસોમાં લોકો કહી રહ્યા છે, હવે કાશ્મીરનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે અમે લોકો કાશ્મીરથી વહુ લાવીશું. મનોહર લાલ ખટ્ટર પહેલા ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌલીથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. સૈનીએ કહ્યું હતું કે, કલમ 370 હટાવતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહત છે, કારણ કે હવે તેઓ ગોરી કશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget